પોતાની પ્રેમિકા ને રાતના સમયે ઘરની બહાર બોલાવીને તેના જુના પ્રેમીએ તેની સાથે કર્યું આવું કામ કે તમારા પણ રુવાડા બેઠા થઇ જશે…જુઓ વિડિઓ

મિત્રો પ્રેમ એ ઘણો લાગણી શીલ શબ્દ છે વળી મનુષ્ય પણ પોતે ઘણો લાગણી શીલ છે તેના આવાજ સ્વભાવ ને કારણે તે લોકો સાથે અલગ અલગ ઘણા સંબંધો બાંધે છે પરંતુ તેમાં પણ એક ખાસ સંબંધ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે નો છે. કોઈ પણ એક વ્યક્તિ પોતાની ગમતી વ્યક્તિ ને પસંદ કરે તેમાં કઈ ખોટું નથી પરંતુ જો આવો પ્રેમ પૂરો ન થઇ અને તે બંને વ્યક્તિ અધવચ્ચે જ એક બીજાથી દૂર થઇ જાય તો ? તે ઘણુંજ મોંઘુ બંને વ્યક્તિ માટે સાબિત થઇ શકે છે.

આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરશું કે જ્યાં એક જુના પ્રેમીએ પોતાની પ્રેમિકાને રાતના સમયે ઘરની બહાર બોલાવી અને ત્યાર બાદ તેના પર ચાકુ લઇ ને તૂટી પડ્યો અને આ યુવકે આ યુવતી પર ત્યાં સુધી વાર કર્યા કે જેને કારણે યુવતી નું મૃત્યુ થઇ ગયું આ ઘટના દેશ ની રાજધાની દિલ્હી ની છે તો ચાલો આપણે અહીં આ સમગ્ર બનાવ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

આ ઘટના દિલ્હીના દ્વારકા જિલ્લા ના બિંદાપુર પોલીસ સ્ટેશન ક્ષેત્ર માં આવતા વિસ્તારની છે અહીં એક યુવકે યુવતી પર ચાકુ વડે હુમલો કર્યો છે મળતી માહિતી અનુસાર આ વિસ્તાર માં રહેતી એક યુવતીને સૌ પ્રથમ તેના જુના પ્રેમીએ મળવા માટે બોલાવી અને ત્યાર બાદ જયારે આ યુવતી પોતાના ઘરની બહાર આ યુવક ને મળવા ગઈ ત્યારે આ યુવક છરી વડે આ યુવતી પર ઘા જીકવા લાગ્યો તેણે યુવતીના શરીર ને લોહી લુહાણ કરી મૂક્યું.

તેના વાર ના કારણે યુવતી જમીન પર પડી ગઈ ત્યારે યુવકે તેના વાળ ખેંચી ફરી તેના પર વાર કરવાનું શરૂ કર્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી માં રેકોર્ડ થઇ ગઈ હતી જોકે આ મામલે કોઈએ પણ પોલીસને જાણ કરી ન હતી. યુવતી લોહી લુહાણ હાલત માં હોસ્પિટલ પહોંચી ત્યારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. ડોક્ટર ના જણાવ્યા અનુસાર તેના શરીર પાર ચાકુ વડે 7 વાર ઘા કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા આ ઘટના અંગે પોલીસ ને જાણ કરવામાં આવી હતી.

 

ત્યાર બાદ પોલીસે તાપસ હાથ ધરી હતી જેમાં આ યુવક તે યુવતી નો પાડોસી હોવાનું સામે આવ્યું. આ યુવક નું નામ અંકિત ગાબા છે જયારે તેની સાથે અન્ય બે વ્યક્તિઓ કે જેમના નામ હિમાંશુ અને મનીષ છે તેમ જાણવા મળ્યું જયારે આ યુવતી નું નામ ડોલી હતું. જોકે પોલીસે કેમેરામાં દેખાતા ત્રણ વ્યક્તિઓ ને હિરાસત માં લીધા છે પરંતુ આ હુમલા પાછળનું કારણ હજુ સુધી ઉકેલાણુ નથી. અને આ કાતિલ હુમલો કરીને ક્યાં ભાગી ગયો છે તે અંગે પણ હજુ સુધી માહિતી મળી નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *