જે વ્યક્તિ શાળાનો માળી હતો તેનો સમય એવો બદલાયો કે આચાર્ય બની ગયો…
કહેવામાં આવે છે કે ઉપરવાળા એ કોના નસીબમાં શું લખ્યું છે તે કોઈ નથી જાણતું. એટલે વ્યક્તિ એ ફક્ત તેના ધ્યેય સુધી ચાલતું રેહવું જોઈએ. ફળની ચિંતા કર્યાં વગર આગળ વધતા રેહવું જોવે. એમ પણ એક કેહવત છે જ તે કી ઉપરવાળો ફક્ત એની જ મદદ કરે છે જે માણસ પોતે ખુદની મદદ સ્વયં કરતો હોય છે. આવમાં જોઈએ તો વ્યક્તિ એ ફક્ત કાર્ય કરતા રેહવું જોઈએ. તે પણ સાચ્ચી દિશામાં આ રીતે કાર્ય કરવાથી કિસ્મત બદલાતા વાર લગતી નથી. આજ અમે એક એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ.
આ કહાનીનો મુખ્ય કિરદાર એ છતીસગઢના ભિલાઈ ગામ નો રેહવાસી ઈશ્વરસિંહ બાદગાહ ની છે. તમને જણવી દઈએ છીએ કે તેવો નસીબની રાહે નોતા રહ્યા પણ તેવો પોતાના લક્ષ્ય પર મક્કમ રહ્યા અને લાખો મુશ્કેલીઓનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કર્યો. જેની બદોલત તેણે એવું કામ કર્યું જે અત્યારે મિસાલ રૂપ બની ગયું છે.
કેવમાં આવે છેને કી ઈશ્વર જયારે પણ આપે છપ્પડ ફાડીને આપે છે આવી કેહવત હિન્દીમાં બની છે. આવું જ તે ઈશ્વરસિંહ બાદગાહ સાથે બન્યું.ઈશ્વરસિંહ એ કિસ્મતમાં નહિ પણ તેની મહેનતમાં વિશ્વાસ રાખતા હતા. તેણે તેની કિસ્મત એના મેહનતના દમ પર બદલી છે. એક સમય એવો હતો જયારે ઈશ્વરસિંહ એ કલ્યાણ કોલેજના મળી હતા અને હવે આજે તેવો પોતાની મેહનત અને ધેર્યની બદોલત તેણે એ જ કોલેજમાં આચાર્યનું સ્થાન મેળવ્યું છે. તમને જણાવી દઈએ કે ઈશ્વરસિંહ નો જન્મએ બેંઠલપુરના “ઘુટીયા”ગામ માં થયો હતો.તેઓ એ તેમની ૧૨માં સુધીનો અભ્યાસ એ ગામમાં જ પૂરો કર્યો હતો.
ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તેણે તેમનો અભ્યાસ અધુરો છોડવો પડ્યો અને ૧૯૮૫માં માત્ર ૧૯ વર્ષની ઉમરમાં ઘરના ખર્ચા કાઢવા માટે નોકરીની શોધ શરુ કરી દીધી. નોકરીની શોધમાં તે ભિલાઈ આવી પોહચ્યા જ્યાં તેને સેલ્સમેનની નોકરી શરુ કરી દીધી. આ નોકરીમાં તેવોને ૧૫૦ રૂપિયા વેતન આપવામાં આવતું હતું. ઓન હજી ટેવોની અન્દેર પોતાનો અભ્યાસ શરુ કરવાની લલક જીવતી હતી.
હવ તેવો કલ્યાણ કોલેજમાં તેની બીએ ની ડીગ્રી પૂર્ણ કરવામાટે ફોર્મ ભરી દીધું અને સાથો સાથ કપડાની દુકાનમાં નોકરી કરવા લાગ્યા અને તેનો અભ્યાસ પણ પૂર્ણ કરવા લાગ્યા. કલ્યાણ કોલેજમાં માત્ર ૨ મહિના એડમિશન કરાવ્યા પછી તેજ કોલેજમાં માળીની નોકરી કરવાનું શરુ કર્યું. તેવો કોલેજમાં ભણતા ભણતા કોઈક વાર ચોકીદારની કે કોઈક વાર સુપરવાઈઝરની નોકરી કરતા. તેની મેહનત અને કાર્ય પ્ર્તેયની લગન ને જોઈ ને કોલેજના ઉચ્ચ અધિકારીઓ એ તમેને બધી નિર્માણ પ્રવૃતિનો સુપરવાઈઝર બનાવી દીધો.
એમાં ને એમાં જ તે તેઓએ અભ્યાસ પણ શરુ રાખ્યો અને વર્ષ ૧૯૮૯મ ગ્રેજુએટનીઓ ડીગ્રી પણ પ્રાપ્ત કરી લીધી. અને પછી તેવોને એ જ કોલેજમાં ક્રાફ્ટ ટીચરની નોકરી મળી ગઈ. પછી ઈશ્વરસિંહની યોગ્યતા ના અને લગનને જોઈને કોલજમાં તેઓને આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી ગઈ અને સાથો સાથ તેઓ એ એમએડ,બીએડ અને એમફીલ નો અભ્યાસ પૂર્ણ કરી ડીગ્રી હાંસલ કરી લીધી અને છેલ્લા વર્ષ ૨૦૦૫માં તેની યોગ્યતાને જોતા તેણે કલ્યાણ કોલજ ના પ્રધાન આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેનું મળી થી આચાર્ય સુધીનું સફર સહેલું નોતું બોવ જ મુશ્કેલી ભર્યું હતું.
વળી ઈશ્વરસિંહ ની માતાને સીક્યુરીરી ફોર્સમાં કામ કરવા ઈચ્છતા હતા,તેના માટે તેઓ એ ઘણી વાર ટેસ્ટ પણ આપી પણ તેવો તેમાં સફળ થય શક્યા નહિ. કદાચ તેના નસીબમાં કોલેજના આચાર્ય બનવાનું જ લખ્યું હશે. લાખો મુશ્કેલીઓનો સામનો કરીને તે ત્યારે જે હોદ્દા પર છે તે જોઈ ને બધાને ગર્વ થય છે.
ઈશ્વરસિંહ કહે છે કે”એક માળીમાંથી આચાર્ય બનવું એટલું બધું સરળ નોતું રહ્યું. આ લક્ષ્યને પામવા માટે તેવોની ઘણા બધા લોકો એ સહાયતા કરી હતી હતી. કલ્યાણ કોલેજના તાત્કાલિક આચાર્ય પ્રોફેસર ટી એસ ઠાકુર એ ઈશ્વરસિંહ ની મેહનત અને કાર્ય પ્રત્યેની લગનને જોઈને ખુબ સહાયતા કરી હતી અને તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલ્યાણ કોલેજના વિદ્યાર્થીઓનું કેહવું છે કે,”આપણા આચાર્યને જોઈને આપણને ગર્વ થાય છે. કારણ કે માળીથી કોલેજ સુધીનું સફર કાપવું એ કઈ સરળ વાત નથી. કેટલા વિદ્યાર્થીઓ એ તો તેવોને પ્રેરણાસ્ત્રોત બનાવી લીધા. જે પણ હોય પણ ઈશ્વરસિંહ બદગાહએ તેની મેહનત અને લગનશીલતાના બળ પર એક નવો મુકામ પ્રાપ્ત કરી લીધો છે જેની બરાબરી બધા નથી કરી શકતા.