ટીના અંબાણી પુત્રના રિસેપ્શનમાં થયા એવા તૈયારકે લોકો જોતાં રહ્યા તેમની સાડી ની કિંમત જાણી નીતા અંબાણી.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં પૈસા કોને પસંદ નથી દરેક વ્યક્તિ ની ઇચ્છા જીવનમાં ધનવાન બનવાની હોઈ છે તેવામાં આપણે અહીં એક એવા જ પરિવાર વિશે વાત કરવાની છે કે જેમના નામ ને જ ભારતમાં અમીરી શબ્દના સમાનાર્થી તરીકે માનવામાં આવે છે. આપણે અહીં અંબાણી પરિવાર વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ધીરુભાઈ અંબાણી રિલાયન્સ કંપની ના સ્થાપક છે. તેમના બે પુત્રો છે જે પૈકી એક મુકેશ અંબાણી છે જ્યારે એક અનિલ અંબાણી છે. આપણે સૌ જાણીએ છીએ, કે ધીરુભાઈ અંબાણી ના નિધન બાદ બંને ભાઈઓ અલગ થઈ ગયા અને પોતાના ભાગે આવેલી કંપનીઓ ને ચલાવવા લાગ્યા.

જે માં આ રેશ્મા મુકેશ અંબાણી આગળ નીકળી ગયા જ્યારે અનિલ અંબાણી થોડા પાછળ રહી ગ્યા જો કે હાલમાં અનિલ અંબાણી અને તેમનો પરિવાર ઘણો ચર્ચા માં છે આ ચર્ચાનુ કારણ હાલમાં જ થયેલ અનિલ અંબાણી અને ટીના અંબાણી ના મોટા પુત્ર અનમોલ અંબાણી ના લગ્ન છે. આપણે તેમના લગ્નને લઈને અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર જોઈ અને લોકો ને આ તસ્વીર પસંદ પણ આવી છે.

જણાવી દઈએ કે અનમોલ અંબાણી એ પોતાની ફ્રેન્ડ ક્રુશા શાહ સાથે લગ્ન કર્યા છે. જેમાં અનિલ અંબાણી દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ લગ્નના આખા કાર્યક્રમમાં જો કોઈએ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હોઈ તો તે અનિલ અંબાણી ની પત્ની નીતા અંબાણી છે. આપણે સૌ જાણીએ છિએ કે કહેવાય છે કે અંબાણી પરિવારમાં જો કોઈ સૌથી વૈભવી જીવન જીવે છે તો તે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ બાબતમાં અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પણ કોઈથી પાછળ રહે તેમ નથી.

જણાવી દઈએ કે હાલમાં ટીના અંબાણી તેના પુત્રના રિસેપ્શનને કારણે ચર્ચામાં છે, તેનું કારણ એ છે કે ટીના અંબાણીએ તેના પુત્રના રિસેપ્શનમાં ખૂબ જ મોંઘો અને લક્ઝુરિયસ સાડી પહેરી હતી. તમને જણાવી દઈએ કે આ સાડી ને રેડ ફ્લોરલ લહેંગા કહેવામાં આવે છે. જેની કિંમત કરોડોમાં હોઈ છે. આ સાડી વિશ્વના શ્રેષ્ઠ ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ લાલ રંગના ફ્લોરલ લહેંગામાં ટીના અંબાણી ખૂબસૂરત લાગી રહી છે. એટલા માટે દરેક તેની સુંદરતા વિશે વાત કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. જો કે જણાવી દઈએ કે ટીના અંબાણી પોતાના સમયની બોલિવૂડની ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રી હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.