પુષ્પા ક્રેઝ! જયારે લગ્નમાં વરે પુષ્પા ની જેમ ઝૂકવાની ના પાડી પરંતુ તે બાદ જે થયું તેનો વીડિઓ જોઇને..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોસ્યલ મીડ્યાનો જમાનો છે હાલમાં લોકો અનેક સોસ્યલ મીડયા માધ્યમ નો ઉપયોગ કરે છે લોકો મનોરંજન માટે પણ આવા માધ્યમનો ઉપયોગ કરે છે સોસ્યલ મીડયા પર વાયરલ થતા વિવિધ વીડિઓ લોકોને જોવા ગમે છે. જે પૈકી અમુક વીડિઓ લોકોને પેટ પકડીને હસવા મજબુર કરે છે. જયારે અમુક લોકોને ઘણા વિચારમાં મૂકી દે છે.
આપણે સૌ જાણીએ છીએ હાલમાં લગ્નનો માહોલ છે તેવામાં અનેક લોકો લગ્નના આ સમયમાં લગ્નના પવિત્ર બંધન માં બંધાઈ જશે અને પોતાના નવા જીવનની શરૂઆત કરશે આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા મહત્વ ના હોઈ છે માટે તે ઓ પોતાના લગ્નને વધુ યાદગાર અને અન્યથી અલગ બનાવવા માટે ઘણી મહેનત કરે છે જો કે લગ્ન સમયના ડાન્સ, વિધિ, અને આ આસમયે થયેલી મજાક મસ્તીના વીડિઓ અવાર નવાર સોસ્યલ મીડયા પર વાયરલ તથા રહે છે જેને લોકોને જોવા ગમે છે. હાલમાં આવોજ એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ થોડા સમય પહેલા જ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા રીલીસ થઇ હતી આ ફિલ્મના ડાયલોગ અને ગીતો લોકોને ઘણા પસંદ આવ્યા છે લોકો પર આજે પણ પુષ્પા નો જાદુ જોવા મળે છે અને લોકો તેના ડાયલોગ અને ગીત પર વિડીઓ બનાવી પુષ્પા ની સ્ટાઈલ કોપી કરે છે. હાલમાં જે વીડિઓ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહ્યો છે તે પણ કઈંક આવોજ છે.
જો વાત સોસ્યલ મીડયા પર વાયરલ થતા વીડિઓ અંગે કરીએ તો વીડિઓ માં જોઈ શકાય છે કે વીડિઓ લગ્નનો છે કે જેમાં વર અને કન્યા એક બીજા સામે વરમાળા માટે ઉભા છે. તે સમયે જયારે કન્યા વરને માળા પહેરાવવા માટે જાય છે ત્યારે વર કન્યા ને રોકે છે અને પુષ્પાની જેમ મેં ઝુકેગા નહિ એમ કહે છે આ સમયે હાજર તમામ લોકો વરને જોતા રહી જાય છે અને લોકો હસવા લાગે છે. હાલમાં આ વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જુઓ વીડિઓ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.