ભોજપુરી સિનેમાની રાણી. રાની ચેટર્જી એ આલિયા ભટ્ટ ના સોન્ગ્સ “મેરી જાન” પર એવા હોટ એક્સપ્રેશન આપ્યા કે…..જુઓ વિડીયો.

ભોજપુરી સિનેમામાં નામ બનાવેલ એવી રાની ચેટર્જી. રાની ચેટર્જી એ કેટલાય મુવી મા અભિનય કરેલો છે. ભોજપુરી સિનેમા મા તેનું એક અલગ જ નામે છે. તે તેના મુવી ને કારણે ખાસ ચર્ચા માં રહેતી હોય છે. હાલમાં તે તેના વિડીયો ને લઈને ખુબ જ ચર્ચા માં જોવા મળે છે.

રાની ચેટર્જી નું આગામી મુવી આવાનું હોય તેને લઈને તે ચર્ચામાં હતી. આગામી દિવસો તેનું મુવી “લેડી સિંઘમ” રીલીજ થવાનું હોય તેના ફેન્સ તેની રાહ જોઈ ને બેઠ્યાં છે. તેનું મુવી રિલીઝ થયા અગાઉ રાની ચેટર્જી એ તેનો એક હોટ વિડીયો બનાવીને મુકેલો છે. આ વિડીયો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેના ચાહકો દ્વારા વિડીયો બાબતે ખુબ જ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળે છે.

રાની ચેટર્જી એ આલિયા ભટ્ટ ના સોન્ગ્સ ‘મેરી જાન’ સાથે લિપ-સિંક કરે છે. આ વિડીયો એટલો બધો હોટ છે કે તેના ફેન્સ દ્વારા તેના વિડીયો મા પણ હોટ કેમેંન્ટ લખવામાં આવી રહી છે તેનો વિડીયો જોઈને એક ચાહકે લખ્યું કે, ઉફ્ફ ક્યા અદા ક્યા જલવે. આ રીતે તેના ચાહકો પણ હોટ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયો મા જોઈ શકાય છે કે, રાની ચેટર્જી એ પીળી સાડી પહેરેલી છે. અને તે અરીસાની સામે ઊભી રહીને, આલિયા ભટ્ટના ગીત ‘મેરી જાન’ સાથે લિપ-સિંક કરે છે. આ દરમિયાન તેણે સાડીની સાથે મેચિંગ પીળી બિંદી અને લાઇટ મેકઅપ સાથે લાલ લિપસ્ટિક પણ લગાવી છે.

આ વીડિયો પોસ્ટ કરતા અભિનેત્રીએ લખ્યું, ‘મેરી જાન’. આ વિડિયોમાં રાની ચેટર્જી ગીત સાથે લિપ-સિંક કરતી વખતે સુંદર એક્સપ્રેશન આપી રહી છે. ઉપરાંત, તે સાડી પહેરેલા પરંપરાગત પોશાકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. રાની નો આવો હોટ અંદાજ જોઈ ને તેને વધુ ને વધુ લોકો જોઈ રહ્યા છે. જુઓ વિડીયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.