અદભુત ! અતિ સુંદર ! નાની એવી બેબી એ ડાન્સ કરીને લોકો ના દિલ જીતી લીધા. જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા માં આજકાલ ડાન્સ ના વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે. ભારત દેશ ના યુવાનો સૌથી વધુ ઉપયોગ સોશિયલ મીડિયા નો કરે છે. લોકો સમય પસાર કરવા સોશિયલ મીડિયા નો સહારો લેતા હોય છે. માત્ર ટાઈમ જ પસાર કરતા નથી અવનવા વિડીયો રીલ્સ ઉતારી ને સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. નાના બાળકો થી માંડી ને મોટા મોટા વ્યક્તિઓ પણ રીલ્સ ઉતારતા હોય છે.

બૉલીવુડ સ્ટાર અને લોકો ના પ્રિય અભિનેતા ગોવિંદા ના એક સોન્ગ પર એક નાનકડી છોકરી નો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. નાની બેબી એવા એવા સ્ટેપ કરે છે કે બધા લોકો ના દિલો જીતી લીધા. આ નાનકડી બેબી નો વિડીયો જોઈ ને એક વાર નહીં પણ સો વાર વીડીયો જોવાનું મન થઇ જાય એવો છે.

નાની બેબી ગોવિંદા ના મુવી ના સોંગ્સ ‘આપ કે આ જાને સે’ ના સોન્ગ્સ પર સુંદર સુંદર સ્ટેપ્સ કરે છે. આ ગીત ની ટ્યુન એક ગિટાર માં વાગી રહી છે અને સુંદર એક્સપ્રેશન સાથે નાની એવી બેબી ડાન્સ કરતી જોવા મળે છે. તેના એક્સપ્રેશન જોઈ ને લોકો તેના દીવાના થઇ ગયા છે. અને લોકોં ખુબ જ પસંદ કરી રહ્યા છે. ક્યૂટ બેબી નો સુંદર વિડીયો જોઈ યુસર્સ તેની પ્રતીક્રીયાઓ આપી રહ્યા છે.

સોન્ગ્સ ની ટ્યુન બેબી ને ખુબ જ સેટ થઇ રહ્યા છે. ખુબજ ક્યુટ ક્યૂટ મુવમેન્ટ આપી રહી છે. આ વિડીયો એક ટ્રેન માં ઉતારેલો છે. ટ્રેન માં ઘણા બધા લોકો પાછળ બેસેલા છે. પણ છોકરી તો બસ તેના ડાન્સ કરવા માં જ બીસી છે. અત્યાર સુધીમાં આ વીડિયો ને 1 લાખ થી પણ વધુ લાઇક્સ મળી ચુકી છે. મોટા લોકો ને પણ ટ્ક્કર મારે એવો વિડીયો છે. જુઓ વિડીયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.