Gujarat

દેવાયત ખવડના કાર્યક્રમ માં જોવા મળ્યો અનોખો નજારો! ફરમાઈશ પૂરી થતાં યુવકે જે કર્યું જોઈને આશ્ર્ચર્ય થશે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વ માં ગુજરાતી સંગીત નો વ્યાપ વધયો છે વિશ્વ માં ઠેર ઠેર વસતા લોકો દ્વારા ગુજરાતી સંગીત ને ઘણું પસંદ કરવામાં આવે છે અને લોકો ગુજરાતી ડાયરા, લોક ગીત, ભજન ના શોખીન છે. તેવામાં આખા વિશ્વ માં અવાર નવાર અનેક જગ્યાએ ગુજરાતી કલાકારો પોતાના અવાજ થી લોકોને મજા કરાવે છે.

આપણે સૌ જાણીએ છિએ કે વિશ્વ માં ગુજરાતી સંગીત ની સાથો સાથ ગુજરાતી કલાકારો ની પણ ઘણી મોટી લોક ચાહના છે. લોકો દ્વારા અલગ અલગ અનેક ગુજરાતી કલાકાર ને પસંદ કરે છે આવુજ એક નામ દેવાયત ખવડ નું પણ છે આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી સંગીત ક્ષેત્રે દેવાયત ખવડ જાણીતું નામ છે.

દેવાયત ખવડે પોતાના અવાજ અને પોતાની મહેનત થી લોકોના દિલમાં સારી એવી જગ્યા બનાવી છે. તેમના કાર્યક્રમ માં અનેક લોકો ની ભીડ જોવા મળે છે હાલમાં પણ દેવાયત ખવડ એક ઘણું જ વૈભવી જીવન જીવે છે. જોકે જીવનના આ તબ્ક્કા સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે.

આપણે સૌ જાણીએ છિએ કે કરોડો લોકો દેવાયત ખવડ ના અવાજ ના દિવાના છે. તેમના કાર્યક્રમ લોકોને ઘણા જ પસંદ આવે છે. તેવામાં હાલમાં આવોજ એક કાર્યક્રમ ચર્ચામાં છે ક્વ્ જ્યાં એક યુવકે દેવાયત ખવડ ને રામાપીર નું ભજન હેલો રે મારો સાંભળો ગાવા ફરમાઈશ કરી જે બાદ યુવક માટે દેવાયત ખવદે આ ભજન ગયું તો ખુશ થઈને યુવકે મોટા મોટા 500 ના બંડલ દેવાયત ખવડ પર ઉડાવયા આમ જોત જોતામા યુવકે લાખો રૂપિયા ઉડાવી દીધા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *