શિયાળાની શરૂઆત ની સાથે પડી શકે છે માવઠા અહીં પડશે વરસાદ હવામાન વિભાગે કરી વાતાવરણ ને લઈને મોટી આગાહી રાજસ્થાન માં…………

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ દેશ ના અનેક રાજ્ય એવા છે કે જ્યાં હવે વરસાદે સત્તાવાર રીતે વિદાય લીધી છે. આપણે સૌ જણીએ છીએ કે આજ વખતે વરસાદ મન મૂકીને વર્ષો છે જેની અસર સ્વરૂપે દેશ માંથી જળ સંકટ હળવું બન્યું છે. અને હવે ચોમાસાએ વિદાઈ લીધી છે જયારે શિયાળાની ઋતુની શરૂઆત થઇ છે. તેવામાં દેશના આનેક રાજ્યોમાં શિયાળો પોતાનું જોર બતાવી રહ્યું છે અને એનેક વિસ્તારોને ઠરાવી પણ રહ્યું છે.

જો કે શિયાળાની આ ઋતુમાં પણ વાતાવરણ ના ફેરફાર ના કારણે વરસાદ પડી શકે છે આવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વરસાદ પાછળ નું કારણ બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર વિસ્તાર ઉપરાંત પૂર્વ તરફ આવતી હવાઓ છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન ના હવામાન માટે આગાહી કરવામાં આવી છે કે રાજસ્થાન માં આ શિયાળા ના સમય માં માવઠા પડતા જોવા મળશે. આવો વરસાદ 17 નવેમ્બર થી 19 નવેમ્બર સુઘી પડવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

જો વાત કરીએ કે રાજસ્થાન ના ક્યાં વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તે અંગે તો તમને જણાવી દઈએ કે રાજ્યના ઉદયપુર અને કોટા ઉપરાંત અજમેર, જયપુર, ઉપરાંત અન્ય વિસ્તાર માં વરસાદ પાડવાની સંભાવના છે. જોકે આવનાર બે દિવસો માટે હવામાન સામાન્ય રહેશે જેના પછી 18 અને 19 તારીખ વચ્ચે હવામાન માં ફેરફાર જોવા મળશે આ ફેરફાર ની અસર કોટા અને બારા, ઉપરાંત ઝાલાવાડ અને બુંદી સાથો સાથ ચિતોડગઢ અને ઉદયપુર સાથે અન્ય વિસ્તારોમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ સમય ગાળા દરમિયાન જયપુર અને ડોસા ઉપરાંત અજમેર અને ટોક સાથે ભીલવાડા અને સવાઈ મોંધોપુર બેલ્ટ વિસ્તારોમાં વરસાદ પાડવાની આશંકા છે.

આ ઉપરાંત વાતાવરમાં ફેરફાર ના કારણે વાદળછાયું વાતાવર પણ જોવા મળે તેવી સંભવના છે. જો કે હવામાન વિભાગ ની આ આગાહીના કારણે ખેડૂતો ઘણા ખુશ છે કારણકે આ માવઠાની અસર આ સમય ગાળામાં વાવેલા પાકો પર ઘણી જ સારી પડશે. જેના કારણે પાકને ઠંડી ની સાથે વરસાદનું પાણી પણ મળશે. આ આગાહીના પગલે કોટા અને અજમેર ઉપરાંત ઉદયપુર અને રબી ના ખેડૂતો દ્વારા વાવેતર શરૂ કરી દેવાયું છે. જેમાં ઘઉં અને સરસવ ઉપરાંત અન્ય વસ્તુઓ નું વાવેતર નો સમાવેશ થાય છે.

જો કે નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર આવા માવઠા ના કારણે વાતાવર માં ઠંડક જોવા મળશે અને ઠંડી માં વધારો જોવા મળશે મોસમ વિજ્ઞાનીકો ના જણાવ્યા અનુસાર આવા માવઠા પછીના સમય ગાળામાં વાતાવરણ ના તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સયન્સ જેટલો ઘટાડો જોવા મળશે. અને આ માવઠા અને ઠંડી ના કારણે ધુમ્મસ પણ વધે તેવી આશંકા આ વિજ્ઞાનીકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *