IndiaNational

કોરોનાની સાથો સાથ કુદરત ની પણ લાતાડ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આટલા રાજ્યોમાં આવશે વરસાદ અને વાવાઝોડુ જેના કારણે લોકોને…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કડકડતી ઠંડી નો સમય ચાલી રહ્યો છે તેવામાં જ્યાં એક બાજુ ઠંડી લોકો ને હેરાન કરી રહી છે ત્યારે બીજી બાજુ વરસાદે પણ લોકો ને ઘણા હેરાન કર્યા છે. આ તમામ બાબતોમાં કમોસમી વરસાદે સૌથી માઠી અસર ખેડૂતે પહોંચાડી છે. શિયાળા ના શરૂઆતની સાથે જ દેશમાં કમોસમી વરસાદ પણ શરુ થઇ ગયો છે. આવા કમોસમી વરસાદે શિયાળા પાકને ઘણું નુકશાન કર્યું છે. તેવામાં હાલમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે. તે લોકોની ચિંતા વધારે તેવી છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઠંડી નું જોર થોડું હળવું પડ્યું છે. જેના કારણે લોકોની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. પરંતુ આ નીરાંત લાંબાં સમય સુધી રહેશે નહિ કારણ કે હવામાન વિભાગે આવતા ત્રણ દિવસ એટલે કે 21, 22 અને 23 જાન્યુઆરી માટે કમોસમી વરસાદ ની આગાહી કરી છે. સાથો સાથ વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદ તાપમાનને ઘટાડશે અને ઠંડી માં પણ વધારો કરશે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં પંજાબ અને રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પાડવાની સંભાવના છે. આ સાથો સાથ અમુક વિસ્તારોમાં ચક્રવાતી પવનો પણ ફૂંકાશે. જ્યાં વરસાદ નહિ પડે ત્યાં ઝાંકળ પાડવાની સંભાવના છે. જણાવી દઈએ કે હવામાન માં આવેલ આ ફેરફાર ની કારણ પશ્ચિમી વેસ્ટર્ન ડિઝાયર છે. જેના કારણે વાતાવરણ માં મોટો ઉલટ ફેર જોવા મળે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઠંડી નું જોર કેટલું છે. માટે જ હાલમાં લોકો શરદી અને ઉધરસથી પીડાઈ રહ્યા છે. તેવામાં જો તમે પણ વગર કોઈ દવાની મદદે સાજા થવા માંગો છો તો જણાવી દઈએ કે ડોક્ટરોના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં તડકો એ આપણું સાચું સુરક્ષા કવચ છે. ડોકટરોએ ઠંડી ના સમય માં તડકો લેવાના નીચે મુજબ ના ફાયદાઓ જણાવ્યા છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સુરજ એ પ્રકાશ નો કુદરતી સ્ત્રોત છે. તેના તડકામાં અનેક પ્રકારના ફાયદાકારક તત્વો છે કે જેના કારણે પૃથ્વી પર જીવન શક્યું બન્યું છે. તેવામાં વિટામિન ડી મેળવવા માટે આ તડકો ઘણો ફાયદા કારક માનવામાં આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન ડી ના કારણે આપણા હાડકા મજબૂત થાય છે. સાથો સાથ જકડાયેલા શાંધાઓ ને છુટા પાડવામાં પણ મદદરૂપ થાય છે.

આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ શિયાળાના આ ઠંડા સમય માં આપણા શરીર માટે ગરમી કેટલી જરૂરી છે. જેના કારણે તડકા માં અમુક સમય રહેવાથી શરીર માં ગરમી નો વધારો થાય છે. આ ઉપરાંત જણાવી દઈએ એ તડકો આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું કામ કરે છે. નિયમિત રીતે તડકામાં થોડો સમય પસાર કરવાથી આપણું મન સ્વથ રહે છે. જે લોકો ને ઊંઘ ન આવતી હોઈ તેમને તડકામાં બેસવાથી તણાવ ઓછો થાય છે. અને રાત્રીના સમયે ઊંઘ આવવામાં પણ મદદ મળે છે.

આ ઉપરાંત જો વાત તડકાના અન્ય ફાયદા અંગે કરીએ તો જણાવી દઈએ કે તે શરીર માં બેકટેરિયા ને રોકવા માટે પણ મદદ કરે છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાના સમયમાં જે ડિક્ટેરિયા ઓ વધુ વિકસતા હોઈ છે તેની સામે તડકો આપણને રક્ષણ આપે છે. સાથો સાથ તે શરીર માં લોહીના સંચારને પણ વધારે છે. જયારે ડાયાબિટીઝ અને હૃદય રોગના દર્દીને પણ મદદરૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *