રાજ અનડકટ (ટપ્પુ) છે દુબઇ ના પ્રવાસે ! સ્નો-પાર્ક ની લીધી મજા તો બુર્જ-ખલિફા પાસે ની, જુઓ ખાસ તસવીરો.

છેલ્લા 14 વર્ષથી ભારત દેશવાસીઓનું મનોરંજન કરી રહેલી સીરીયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. સીરીયલમાં આવતા બધા કલાકારો લોકોને પ્રિય છે. પરંતુ સિરીયલમાં આવતું નટખટ ટપુનું પાત્ર લોકોને કંઈક વિશેષ પ્રિય છે. જ્યારે શો શરૂ થયો ત્યારે ભવ્ય ગાંધી ટપુ નું પાત્ર ભજવતો હતો. પરંતુ ભવ્ય ગાંધીના શો છોડ્યા બાદ રાજ અનડકટ ટપુ ના પાત્ર માટે આવ્યો હતો.

પરંતુ થોડા મહિનાઓ પહેલા રાજ અનડકટ પણ તેને અલવિદા કહી દીધું હતું. પરંતુ આજે પણ જુના કલાકારો ખૂબ જ વૈભવી જીવન જીવી રહ્યા છે. રાજ અનાટકટે તેના instagram એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરેલી છે. જેમાં થી જાણવા મળ્યું કે ટપ્પુ એટલે કે રાજ અનડકટ હાલમાં દુબઈના પ્રવાસે જોવા મળે છે. દુબઈમાં પ્રવાસે જતા રાજ અનડકટે પ્લેનની વિન્ડો પાસે બેસીને સેલ્ફી ક્લિક કરેલી છે તેની તસવીર પણ શેર કરેલી છે.

આ ઉપરાંત તે એરપોર્ટ ઉપર બેગ સાથે ફોટોશૂટ કરાવે છે અને દુબઈની ફેમસ એવી બુર્જ ખલીફા આગળ તસ્વીરો પડાવીને તેને શેર કરેલી છે અને સ્નોપાર્કની તસવીરો પણ અપલોડ કરેલી છે. રાજ અનડકટની વાત કરવામાં આવે તો તે એક એપિસોડના લગભગ 10,000 થી ₹20,000 ફી વસૂલ કરતો હતો. ભવ્ય ગાંધીએ છોડ્યા બાદ વર્ષ 2017 માં રાજ અનાડકટ શો નો હિસ્સો બન્યો હતો.

પરંતુ તે સો છોડીને બહાર થઈ ગયો હતો. હાલમાં એક પછી એક જુના કલાકારો શો છોડી રહ્યા છે તો નવા કલાકારો શો નો હિસ્સો બની રહ્યા છે. ઘણા સમયથી દયાબહેન નું પાત્ર ભજ પણ શો માં જોવા મળતું નથી. તો થોડા દિવસ પહેલા નવી બાવરી ની શો માં એન્ટ્રી થઈ હતી. લોકોને રાજ અનડકટની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *