ભોજપુરી અભિનેત્રી રાણી ચેટર્જીની આ તસવીરો જોઈને લોકો પાગલ થઈ રહ્યા છે! હુસ્નનો જાદુ એવો કે..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ ફિલ્મ બનાવતો દેશ છે અહીં દરવર્ષે અનેક ફિલ્મ બનાવવામાં અને રિલીઝ કરવામાં આવી છે આ તમામ ફિલ્મોની દેશ વિદેશમાંથી ઘણો પ્રેમ મળે છે. લોકોને ભારતીય ફિલ્મ જોવી પસંદ છે. આપણે સૌ જાણીએ છિએ કે ભારત દેશ અનેક ભાસા અને પ્રદેશ નો બનેલો દેશ છે અહીં વિવિધ ભાષા બોલનાર લોકો રહે છે.
દેશમાં દરેક ભાષામાં ફિલ્મ બનાવવામાં આવે છે અને લોકો તરફથી તેને ઘણો પ્રેમ પણ મળે છે લોકોને ફિલ્મ અને તેના કલાકારો ઘણા પસંદ આવે છે અને તેઓ તેમના વિશે વધુ ને વધુ જાણવા માટે કોશિશ પણ કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા નો જમાનો છે. હાલમાં લોકો દ્વારા સોશ્યલ મીડિયા નો ઘણો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
જે પૈકી ફિલ્મી કલાકારો પણ ફેન્સ સાથે જોડાયેલા રહેવા અને પોતાના ફોટાઓ શેર કરવા માટે આ માધ્યમ નો ઉપયોગ કરે છે. આપણે અહીં એક આવીજ આદાકારા વિશે વાત કરવાની છે કે જેમના હુસ્ન નો જાદુ હાલમાં સોશ્યલ મીડિયા પર છવાયેલ છે. આપણે અહીં દેશના એક સફળ ફિલ્મ જગત એવા ભોજ્પુરિ અભિનેત્રી વિશે વાત કરવાની છે.
આપણે અહીં ભોજપુરી અભિનેત્રી રાણી ચેટર્જી કે જેમની તસ્વીર હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જો વાત વાયરલ થઇ રહેલ ફોટાઓ અંગે કરીએ તો તેમાં સાડીમાં ભોજપુરી અભિનેત્રી રાણી રાની ચેટર્જી અપ્સરા જેવી જ દેખાઇ છે. તસ્વિર માં રાની લીલા રંગ ની સદીમાં જોવા મળે છે.
ફોટામાં જોઈ શકાય છે કે રાની એ ગ્રીન ડબલ શેડેડ સાડી પહેરી છે તથા બ્લેક બ્લાઉઝ સાથે લીલી સાડી કેરી કરી છે. આ ઉપરાંત તેમણે ગ્રીન સાડી સાથે તેની આંખો પર મેચિંગ ગ્રીન આઈશેડો લગાવ્યો છે. સાથો સાથ લાઇટ પિંક લિપસ્ટિક અને બ્લશરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
જો વાત વધુ લુક અંગે કરિએ તો રાનીએ બ્લેક ઈયરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જણાવી દઈએ કે રાની ચેટર્જીની ગણતરી ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. રાની સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાયેલા છે.