યુક્રેનને લઈને રશિયાનો ખતરનાક નિર્ણય જાણશો તો હેરાન થઈ જાસો યુદ્ધના કારણે યુક્રેનના 5 લાખ લોકો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમ સીમાએ છે અને બંને દેશ ની સેનાઓ એક બીજા પર ખુખાર હુમલા કરી રહી છે. રશિયા કોઈ પણ ભોગે યુક્રેન ને પોતાની સાથે મેળવવા માટે કામ કરી રહી છે. અને યુક્રેન ને જીતવા માટે શામ, દામ, દંડ ભેદ તમામ ઉપાયો કરી રહ્યું છે.
તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રશિયા અને યુક્રેનના ડેલિગેશન એક બીજા સાથે વાત કરી ને યુદ્ધના બદલે વાતચિત દ્વારા આ તમામ ઝઘડાને નિવારવાની કોસિશો ચાલી રહી છે. પરંતુ તેમાં કોઈ સફળતા મળે તેવું લાગતું નથી. પરંતુ હવે સ્થિતિ હદથી બહાર નીકળી ગઈ છે અને રશિયા પોતાની સેના ને ઝડપથી યુક્રેન જીતવાના આદેશ આપ્યા છે.
તેવામાં જે રીતે યુદ્ધ અને ડર તથા વિનાશ ની તસવીરો સામે આવી છે તે આખા વિશ્વને ડરાવે તેવી છે. તેવામાં ફરી એક વખત રશિયા નો યુક્રેનને લઈને ખતરનાક ઈરાદો સામે આવ્યો છે જેના કારણે યુક્રેનનિ રાજધાની કિવ્ પર મોટું સંકટ જોવા મળી રહ્યું છે જણાવી દઈએ કે યુક્રેનને જીતવા માટે રશિયા નાં હથિયારો અને સેનાનો વિશાળ આશરે 40 માઈલ (64-કિમી) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે.
જો કે હવે આ હુમલો છેલ્લો અને નિર્ણાયક હોઈ તેવું લાગી રહ્યું છે કારણ કે હવે રશિયા સીધું જ યુક્રેનનિ આત્મા કિવ્ પર હુમલો કરવા જઈ રહ્યો છે અને યુક્રેનનિ છેલલિ ઉમીદ અને છેલ્લો કિલ્લો પણ હવે તેમના હાથ માંથી જવાનો છે. જણાવી દઈએ કે જો રશિયા યુક્રેન ની રાજ્ધાની કિવ્ જીતી લેશે તો યુદ્ધ મહત્મ અંશ પર રશિયા ના હાથમાં જતું રહેશે અને તે જિતેલુ મનાસે.
આ બાબત ને લઈને રશિયા પણ જાણે છે માટે કિવ્ પર આખરી અને નિર્ણાયક હુમલો કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે આત્યાર સુધીમાં રશિયા દ્વારા જેટલા કાફલા યુક્રેન મોકલવા માં આવ્યા છે તેમની સાઈડ 3 માઈલ સુધીની જ હતી. પરંતુ હવે 40 માઈલ નો વિશાળ કફેલો આધુનિક હથિયારો સાથે કિવ્ તરફ આગળ વધી રહ્યો છે કેજે ચિંતા ની વાત છે.
હાલમાં મળતી માહિતી અનુસાર આ કાફલો કિવથી લગભગ 45 કિમી ઉત્તર-પશ્ચિમમાં જોવા મળ્યો છે. જો વાત રશિયા ના આ વિશાળ કફેલા અંગે કરીએ તો તે સાઉથમાં Antonov airport વિસ્તારથી શરુને તે નોર્થમાં Prybirsk વિસ્તાર સુધી વિશાળ છે. સેટેલાઇટ દ્વારા મળતી તસ્વીરમાં જોઈ શકાય છે કે રશિયન કાફલામાં સેંકડો લશ્કરી વાહનો, ટેન્ક, આર્ટિલરી બંદૂકો વગેરે સામેલ છે.
રસ્તામાં આવતા અનેક ઘર અને જગ્યા સળગતા જોવા મળે છે. જો કે આ યુદ્ધમાં સૌથી ખરાબ હાલત સામાન્ય જનતા ની થઈ છે કે જેમને ભોજન કે પાણી પણ મળતું નથી જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર યુક્રેનના 5 લાખ લોકોને યુદ્ધ શરૂ થયા બાદ તેમના ઘર છોડીને પાડોશી દેશોમાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે. જો કે આ યુદ્વને રોકવા માટે પુતિને ત્રણ શરત રાખી છે જેમાં ક્રિમીઆ પર રશિયન સાર્વભૌમત્વની માન્યતા, યુક્રેનનું વિસૈન્યીકરણ અને યુક્રેનની તટસ્થ સ્થિતિ સુનિશ્ચિત કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.