વધુ એક ગુજરાતી સિંગર ના ઘરે ખુશી ખરીદી આ મોંઘી ગાડી ફોટા જોઈને લોકોએ અભિનંદન પાઠવ્યા.. જુઓ

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું ગુજરાતી સંગીત આખા વિશ્વ માં ઘણું લોક પ્રિય છે લોકોને ગુજરાતી ગીતો, આખ્યાનો, ભવાઈઓ વગેરે પસંદ આવે છે. અને લોકો તેનો ભરપૂર આનંદ પણ માણે છે. આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી સંગીત આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

 

જો કે ગુજરાતી સંગીત ને લોકપ્રિય બનાવવા પાછળ ગુજરાતી કલાકારો નું ઘણું મોટું યોગદાન છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણ ગુજરાતી કલાકારો ઘણી મોટી લોક ચાહના ધરાવે છે તેવામાં હાલમાં એક પછી એક ગુજરાતી કલાકારો જે રીતે મોંઘી ગાડીઓ ખરીદી રહ્યા છે તેના કારણે નવી ગાડીઓ ખરીદવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોઈ તેવું લાગે છે.

 

આપણે આવું શા માટે કહીએ છિએ તેની પાછળ પણ કારણ છે પછલા થોડા દિવસ માં ગુજરાત ને દિગ્ગ્જો એવા જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી અને કિંજલ દવેએ મોંઘી ગાડીઓ લીધી હતી તેવામાં હવે એક વધુ નામ આ યાદીમાં જોડાઈ ગયું છે કે જેમણે નવી ગાડી ખરીદવા નો ટ્રેડ શરૂ રાખ્યો છે. તો ચાલો આપણે તેમના વિશે જાણીએ.

આપણે અહીં ગુજરાત ના લોક પ્રિય ગાયક રોહિત ઠાકોર વિશે વાત કરવાની છે. આપણે સૌ રોહિત ઠાકોરના નામથી પરિચિત છિએ. તેમણે અનેક ગુજરાતી ગીતો ગાયા છે અને પોતાના અવાજ ન જાદુ થી લોકોના દિલ જીતા છે. જણાવી દઈએ કે હાલમાં જ રોહિત ઠાકોર પણ નવી ગાડી ખરીદી છે. મળતી માહિતી અનુસાર રોહિત ઠાકોરે ઇનોવા ગાડી ખરીદી છે. જેના ફોટાઓ જોઈને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.