સચિન ની પુત્રી સારા તેંડુલકરે કહ્યું કે તે આ વ્યક્તિ ને કરે છે ખુબ જ પ્રેમ તેના જીવન ની સૌથી વધુ પ્રિય વ્યક્તિ છે…..
આજકાલ ભારત માં આઇપીએલ ની સીઝન ચાલી રહી છે. એવામાં લોકો ના મોઢા પર બસ આઇપીએલ ની જ વાત સાંભળવા મળે છે. અને લોકો કોઈ પણ કામ હોય આઇપીએલ ની મજા પેલા લેતા જોવા મળે છે. ભારત માં સૌથી પ્રિય જો કોઈ ક્રિકેટર હોય તો તે છે સચિન તેંડુલકર. સચિન તેંડુલકર માત્ર ભારત ના લોકો ના જ પ્રિય ખેલાડી નથી પણ વિશ્વ ના સૌથી પ્રિય ખેલાડી છે. સચિન ને નામે ક્રિકેટ માં અનેક રેકોર્ડ નોંધાયેલ છે.
સચિન તેંડુલકર ની સાથે તેની પુત્રી સારા તેંડુલકર પણ લોકો ના દિલો માં રાજ કરે છે. સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખાસ એવી ચર્ચા માં જોવા મળે છે. સારા તેંડુલકર પોતાના ફેન્સ માટે કઈ ને કઈ નવું લાવતી જ હોય છે. જેથી તે તેના ફેન્સ ની નજીક રહી શકે. લોકો દ્વારા સારા તેંડુલકર ને ખુબ જ પ્રેમ મળતો હોય છે. તે પોતાના મન ની વાતો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.
અને પોતાના જીવન ની ઘણી બધી સિક્રેટ વાતો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તાજેતર માં સોશિયલ મીડિયા માં સારા ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. સારા એ તેના ફેન્સ ને એવું કહ્યું કે, સારા તેના ફેન્સ ની વચ્ચે ખુબ જ ચર્ચા માં આવી ગઈ છે. સારા ને એવું પૂછવામાં આવ્યું કે તે કોને તે સૌથી વધુ પ્રેમ કરે છે. અને ત્યારે તેણે એવો ખુલાસો કર્યો કે જાણી ને હોશ ઉડી જાય.
સારા ને જયારે પૂછવામાં આવ્યું કે તે કોને સૌથી વધુ પ્રેમ કરે છે ત્યારે તેણે તેના માતા નું નામ લીધું. હાલમાં જ સોશિયલ મીડિયા પર સારા એ તેના ટ્વીટર એકાઉંટ માં પોતાના માતા-પિતા નો ફોટો શેર કર્યો હતો. સારા પણ તેની સાથે હતી. તેને તેમની માતા ના 54 માં જન્મ દિવસ નિમિતે પોતાના માતા નો ફોટો શેર કર્યો હતો. કેપ્શન માં લખ્યું કે તે તેની માતા ને ખુબ જ પ્રેમ કરે છે. તેની માતા તેની સૌથી પ્રિય દોસ્ત છે તેમ તેને જણાવ્યું હતું. એટલે કે સારા તેની માતા વિશે કહેતી હતી.