આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં જ સલમાન ખાન શાહરૂખ ની સપોર્ટ મા આવ્યો અને…
બોલીવૂડ આપણે સૌ આ નામથી માહિતગાર છીએ. તે આપણી ફિલ્મજગત નું નામ છે. જે પણ વ્યક્તિ કે જે અભિનય માં રસ ધરાવે છે. તેનું સપનું હોય છે, કે તેઆ ફિલ્મજગત સાથે કામ કરે. આમતો બોલીવુડ ફક્ત ભારતજ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખીયાત છે. પરંતુ થોડા સમય થી તેનું નામ કઇક અલગજ વસ્તુ માટે ચર્ચામાં છે. તેનું કારણ છે ડ્રગ્સ, ખાસતો સુશાંત સિહ ના નિધન પછી પોલીસ અને એનસીબી ની નજર આ સમગ્ર ડ્રગ્સ ના કરોબાર પર છે. કે જે બોલીવુડ માં ચાલે છે.
આવીજ તાપસ માટે પોલીસ અને એનસીબી અલગ-અલગ જગ્યા એ છાપામારે છે. અને આવા નાસાન વેપારીયો ને પકડે છે. આવીજ એક છાપા મારીમાં બોલીવુડ ના કિંગખાન તરિકે ઓળખાતા શાહરૂખખાન નો છોકરો આર્યનખાન ફસાય ગયો છે. પોલીસે તેને એક દિવસ માટે કસ્ટડી મા મોકેલ્યો છે.
આખી ઘટના કઈક આવી છે. કે ૩ ઓકટોબર ના રોજ પોલીસ અને એનસીબી ની ટીમે રાત્રે શાહરૂખખાન ના પુત્ર આર્યનખાન ની ધરપકડ કરી હતી. કારણ કે તેમના પર નસીલા પદાર્થ ના સેવન નો ગુનો નોંધાયો હતો. એવું માનવામાં આવે છે કે પુત્ર ની ગિરફ્તારી થી પિતા શાહરૂખખાન સાવ ભાંગી પડયા હતા. તેથી તેમને સાંત્વના આપવા બોલીવુડ ના ભાઈજાન સલમાનખાન પોતે શાહરૂખખાન ના ઘર મન્નતએ પહોચીયા હતા.
એક વાર સલમાન એ તેના શો બીગબોસ માં જણાવ્યું હતું કે જીવન માં જેટલો સપોર્ટ તેને અને સંજયદત ને મળીયો છે, તેટલો કદાચ કોઈ પણ ને નહિ મળીયો હોય. સલમાન પોતે શાહરૂખખાન ના ઘરે જઈને તેમણે સાંત્વના આપી. સલમાન ની જેમ અનેક લોકો કે જેમને આ માહિતી મળી હતી તેઓ મન્નત પાસે પહોચી ગયા હતા.
અને ત્યાં કોય પોલીસવાળું ન હતું માટે તેઓ સાવ મુખ્ય દરવાજા પાસે જઈ ને ફોટા પડાવતા હતા. લોકો ને એવું હતું કે પોલીસ શાહરૂખખાન ના ઘરની તપાસી લેશે. એવું માનવામાં આવતું હતું કે શાહરૂખખાન પોતે ઘરની બહાર આવસે પણ તેમ બન્યું નહિ.