Entertainment

આખરે સલમાન ખાને પણ લગ્ન કર્યા? સોનક્ષિ સાથે સલમાન ના લગ્નના ફોટા વાયરલ જુઓ ફોટા અને જાણો હકીકત..

Spread the love

મિત્રો આપણે સૌ બોલિવૂડની લોકપ્રિયતા વિશે જાણીએ છીએ આખા વિશ્વમાં લોકો દ્વારા હિન્દી ફિલ્મ ને જોવામાં આવે છે અને પસંદ કરવામાં પણ આવે છે બોલીવુડ કલાકારે ઉપર લોકો પોતાના ઢગલાબંધ પ્રેમ વરસાવે છે આપણે સૌ જાણીએ છીએ કે બોલિવૂડમાં આવવું અને પોતાનું નામ ટકાવી રાખવું કોઈ સહેલી બાબત નથી બોલીવુડના અમુક કલાકારો સફળતાની ઉંચાઈ મેળવી છે તો અમુક કલાકાર એકાદ-બે ફિલ્મ પછી જોવા પણ મળતા નથી આપણે અહીં બોલિવૂડના એવા જ બે કલાકારો વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય સોશિયલ મીડિયાનો છે હાલના સમયમાં સમગ્ર વિશ્વ એક નાના મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ ના માધ્યમ થી આવી ગયું છે તેવામાં દેશ અને દુનિયામાં કોઈ પણ ઘટના ઘટી હોય તો તરત જ લોકો તેનાથી માહિતગાર થઇ જાય છે તેવામાં જો બાત સોશિયલ મીડિયાના ઉપયોગ કેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જેમાં ફિલ્મી કલાકારો નો પણ સમાવેશ થાય છે આવા કલાકારો પોતાના ફેન્સ સાથે સંકળાયેલા રહેવા માટે મીડિયા ના વિવિધ માધ્યમનો ઉપયોગ કરે છે જોકે આવા કલાકારોને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક ચર્ચાઓ થતી રહે છે

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર સોનાક્ષી સિંહા અને સલમાનખાનના લગ્નને લઈને ઘણી વાતો થઇ રહી છે આપણે સૌ જાણીએ છીએ કે સલમાન ખાન બોલીવુડ નું ઘણું જ મોટું નામ છે તેમણે અનેક હિટ ફિલ્મો આપી ને સફળતાના ઊંચા શિખરો સર કર્યા છે જોકે ૫૬ વર્ષીય સલમાન ખાન અને લગ્નને લઈને લોકોમાં કુતૂહલ રહે છે લોકો એ જાણવા ઈચ્છે છે કે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે તેવામાં હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ફોટોને જોઈએ લોકો સલમાનખાનના લગ્નને લઇને અનેક અટકળો લગાવી રહ્યા છે.

પરંતુ જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા ફોટાઓ ફેક છે સલમાન અને સોનાક્ષી ને લઈને કરવામાં આવતાં લગ્નના દાવ એકદમ ખોટા છે જો વાત વાયરલ થઈ રહેલા ફોટા અને કરીએ તો તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના લગ્નની આ તસવીર એક પ્રકારની એડિટેડ તસવીર છે, જેમાં કોઈએ સલમાન ખાન અને સોનાક્ષીની તસવીર કોઈ બીજાના લગ્નની તસવીરમાં મૂકી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ તસવીર વાસ્તવમાં બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશાના લગ્નની છે. જો સરળ શબ્દોમાં કહીએ તો વરુણ ધવનના લગ્નની તસવીરને સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના લગ્નની તસવીર બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *