બ્લુ જીન્સ અને બ્લુ જેકેટ માં ‘સપના ચૌધરી’ એ ધાંસુ ડાન્સ કરી ને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે. જ્યાં આપણને અવનવા વિડીયો, ફોટો અને રીલ્સ મળી રહે છે. જેમાં આપણને કોમેડી, ફની, જંગલ ના અનેક વિડીયો, ફોટો જોવા મળતા હોય છે. ધીમે ધીમે સોશિયલ મીડિયા નો વ્યાપ વધતો રહે છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રેટિઝ થી લઇ ને નાના નાના તમામ લોકો પોતાના વિડીયો અને ફોટા શેર કરતા હોય છે.
હાલ માં હરિયાણા ની પ્રખ્યાત સ્ટેજ ડાન્સર ” સપના ચૌધરી ” એ તેનો વિડીયો બનાવીને તેના ઇન્સ્ટાગ્રામ એકોઉંટ પર શેર કર્યો છે. સપના ચૌધરી ના બાળકો થી માંડી ને વૃદ્ધો પણ ફેન છે. તે તેના સ્ટેજ ડાન્સ ને લઇ ને આખા ભારત માં ખુબ જ પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ખાસ એવી ચર્ચા માં હોય છે. હાલ માં સપના ચૌધરી એ બૉલીવુડ ગીત ” બડે મિયાં છોટે મિયાં ” પર ખુબ જ ધમાકેદાર ડાન્સ કર્યો છે.
સપના ચૌધરી એ વિડીયો શેર કરતા જ ધડાધડ લાઇક્સ અને કોમેન્ટો આવવા લાગી હતી. ‘ બડે મિયાં છોટે મિયાં ‘ ગીત પર સપના ચૌધરી એ બ્લુ જીન્સ અને વાઘ ના મોઢા વાળું સુંદર બ્લુ જેકેટ પહેર્યું છે. અને પગ માં ઇલ વાળા બુટ પહેર્યા છે. આ ગીત પર સપના એ ખુબ જ સારા એક્સપ્રેશન આપ્યા અને ખુબ જ સુંદર મુવમેન્ટ આપી હતી. જુઓ વિડીયો.
View this post on Instagram
સપના ચૌધરી ના સોશિયલ મીડિયા પર 4.9 મિલિયન ફોલોવર્સ છે. સપના નો ડાન્સ જોતા જ તેના ફેન્સ પણ દીવાના થઇ ગયા હતા. સપના ચૌધરી બિગ બોસ માં પણ તેનું નસીબ અજમાવી ચુકી છે. સપના ચૌધરી ઘણીવાર સમાચારો ની હેડલાઈન માં જોવા મળતી હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.