ભારતના પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી તેના જીવનને લઈને ખાસ ચર્ચા વિષય રહે છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આજે વૈભવી જીવન જીવે છે. તેના શોખ જાણીને લોકો પણ ચોકી ઉઠતા હોય છે. નીતા અંબાણી ખાસ તેના વૈભવી જીવનને લઈને ચર્ચા નો વિષય રહે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર તેની અમુક તસવીરો વાયરલ થઈ રહી છે જેને જોઈને લોકો તેના બાબતે અનેક તર્ક વિકલ્પ જણાવી રહ્યા છે.
પરંતુ આ ફોટા પાછળ ની સત્ય હકીકત કંઈક અલગ જ છે. એટલે કે આ તસવીરોમાં તદ્દન ખોટી માહિતી બતાવવામાં આવેલી છે. વધુ વિગતે જાણીયે તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં નીતા અંબાણી સાથે બીજુ કોઈ નહીં પણ વિજય માલ્યા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વિજય માલ્યા એ દેશ છોડીને વિદેશી નાગરિકતા લીધી છે. વાયરલ થયેલી નીતા અંબાણી અને વિજય માલ્યાની આ તસવીરોમાં બંને ખૂબ જ નજીક દેખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર બંનેની નિકટતાને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. લોકો આતુરતાથી નીતા અંબાણીની દરેક નાની-નાની વાત જાણવાનો પ્રયત્ન કરતા. નીતા અંબાણીની જીવનશૈલી ઘણી મોંઘી છે અને તે મોંઘા જેટ ઉડાવે છે. પરંતુ આ વખતે નીતા અંબાણી પોતાની લાઈફસ્ટાઈલના કારણે નહીં પરંતુ તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ કારણે નીતા અંબાણી ફરીવાર હેડલાઈન્સમાં છે.
જેના કારણે લોકો તેમના વિશે વાત કરી રહ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ તસવીરનું સત્ય કંઈક બીજું જ છે. વાસ્તવમાં આ તસવીર IPL દરમિયાનની છે, જેને અલગ રીતે લેવામાં આવી છે. જેના કારણે આ તસવીર કંઈક બીજું જ કહે છે. પરંતુ એવું કંઈ લાગતું નથી. અત્યારે તે એક તસવીર અને તેની સાથે લખેલી કેટલીક વસ્તુઓ સાથે વાયરલ થઈ રહી છે. તસવીર વિશે જે કહેવામાં આવી રહ્યું છે તેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!