સંબંધ થયા તાર તાર! કાકીએ ભત્રીજા નો રેપ કરવાની કોશિશ કરી આખી ઘટના જાણી હોશ ઉડી જાશે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સમાજ માં અનેક પ્રકાર ની ગુનાહિત પ્રવૃતિઓ થઈ રહી છે જેના કારણે સમાજ માં અનેક લોકો આવી ગુનાહિત પ્રવૃતિઓ નો ભાગ બન્યા છે જે પૈકી અમુક ઘટના એવી હોઈ છે કે જે પરિવાર ના લોકો સાથે જ સંકળાયેલ હોઈ છે આવી ઘટના સામે આવતાજ જાણે સંબંધો નષ્ટ થયા હોઈ તેવું લાગે છે. આપણે અવાર નવાર મહિલા સાથે થતાં દુષ્કર્મ અને બળાત્કારના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે.
જેમાં મહિલાઓ જાતીય સ્તામણી નો ભોગ બનતા હોઈ છે પરંતુ જો પુરુષ ને બદલે મહિલા જ આવી જાતીય સતામણી કરી પુરુષ નો રેપ કરવાની કોશિશ કરે તો ? સંભાળી ને નવાઈ લાગશે પરંતુ આવી ઘટના બની છે. કે જ્યાં એક વિધવા કાકીએ ખોટા ઇરાદે પોતાના જ ભત્રીજાને જાતીય સતામણી નો ભાગ બનાવ્યો છે.
જો વાત આ ઘટના અંગે કરીએ તો ઘટના ઉત્તરાખંડના ઉધમસિંહ નગર ની છે કે જ્યાં એક કાકીએ સગીર ભત્રીજા નું શારીરિક શોષણ કર્યું છે જણાવી દઈએ કે મહિલા HIV પોઝીટીવ છે અને થોડા સમય પહેલા જ મહિલા નો પતિ એઇડ્સના ચેપને કારણે અવસાન પામ્યો હતો. જે બાદ મહિલા પોતાના ગામ પીલીભીત કેજે ઉત્તર પ્રદેશમાં આવેલ છે ત્યાં ચાલી ગઈ હતી.
જે બાદ મૃત યુવક ના મોટા ભાઈ એટલે કે મહિલા ના જેઠ નો છોકરો કાકા ની મ્રુત્યુ સંબંધી અંતિમ સંસ્કાર વિધિ માટે પીલીભીત ગયો હતો. જ્યાં પ્રથમ વખત કાકીએ ભત્રીજા સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતી જોકે યુવક ત્યાંથી પોતાના ઘરે ચાલ્યો ગયો હતો.
જે બાદ વિધવા કાકી જ્યારે પરત સાસરે આવી ત્યારે ફરી તેણે ભત્રીજા નું શારીરિક શોષણ શરૂ કર્યું અને કોઈને ના કહેવા ધમકી આપી જણાવી દઈએ કે મહિલા ને જેઠ ના પરિવાર થી ઈર્ષા હતી માટે તે પરિવાર તોડવા માંગતી હતી તેવામાં એક દિવસ કાકી ભત્રીજા સાથે શારીરિક સુખ માણતી હતી ત્યારે યુવક ની માં જોઈ લેતા તમામ હકીકત બહાર આવી જે બાદ જેઠ જેઠાણીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મહિલા ની ધરપકડ કરી.