Entertainment

શાહરૂખ ખાન ની દીકરી સુહાના લાલ સાડી અને બિંદુ માં એવી દેસી છોકરી બની કે તેની તસવીરો ને આંખોં ચાર કરીને જોતા જ રહી જશો….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ ના જાણીતા અભિનેતા શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન પોતાના નવા નવા લુક ના કારણે સિશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. સુહાના ખાન આ વર્ષ ના અંતમા મચઅવેટેડ બૉલીવુડ દેબ્યુથી પોતાના બૉલીવુડ કરિયર ની શરૂઆત કરવાની છે. ફિલ્મ રિલિજ થાય તે પહેલા સુહાના એ પોતાના ઇન્સત્રાગરામ દ્વારા એક પોપ્યુલર સેલિબ્રિટિ બની ગઈ છે. ત્યારે હાલમાં જ સુહાના ખાન એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાની નવી તસ્વીરો શેર કરી છે આ ફોટોજ માં સુહાના ખાન સાડી માં નજર આવી રહી છે.

સુહાના ખાન ની આ તસવીર તેના ફેંસ ને બહુ જ પસંદ આવી રહી છે હાલમાં સુહાના ખાન નો દેશી લુક સોશિયલ મીડિયા પર છવાયેલો જોવા મલી આવ્યો છે. જેમાં સુહાના ની આ સાડી વાળી તસવીર પર તેના ફેંસ દિલ હારી રહ્યા છે. સુહાના ખાન આ તસ્વીરો માં બહુ જ પ્યારી સ્માઇલ કરતી નજર આવી રહી છે સુહાના પોતાના મિત્રો ની સાથે નજર આવી રહી છે વસતાવમાં 16 જુલાઇ 2023 ના રોજ સુહાના ખા એ પોતાની ઇન્સત્રા સ્ટોરી માં પોતાના મામા વિક્રાંત છીબ્બા ની દીકરી આલિયા છીબ્બા અને એક અન્ય છોકરી સાથે પોતાની તસવીર શેર કરી હતી .

આ તસવીરમાં સુહાના ખાન રેડ કલર ની સાડી માં મેચિંગ સ્લીવ્સ બ્લાઉજ સાથે નજર આવી છે.આ સાથે જ તે પોતાના સિગ્નેચર મેકઅપ સાથે ખુલ્લા વાળ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. પોતાના લૂકને પૂરો કરતાં સુહાના ખાન એ લાલ રંગ ની બિંદી અને પારંપારિક જુમખા પણ પહેર્યા છે. આમ પૂરા ભારતીય લૂકમાં સુહાના ખાન પ્યારી લાગી રહી છે. આલિયા છીબ્બા પણ આ તસવીરમાં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. આલિયા છિબ્બા , સુહાના ખાન ની સાથે કનિકા ધીલ્લો નો પાર્ટીમાં જોવામાં આવી હતી.

સુહાના ખાન ની બિંદી તેના ફેંસ ને તેના તરફ આકર્ષક કરી રહી છે. સુહાના ખાન એક ફેશનિસ્ટા છે જે તેની અદભૂત ફેશન સેન્સ માટે જાણીતી છે. આ પહેલા, એપ્રિલ 2023 માં, તેણીએ ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ ના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં પણ તેણે સાડી જ પહેરી હતી. તેણે તેના ઈન્સ્ટા હેન્ડલથી તેના લુકની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન અને ગોલ્ડન કલરની પારદર્શક સાડીમાં જોવા મળી રહી છે.તેણીએ તેની સાથે બ્રેલેટ બ્લાઉઝ પહેર્યો હતો.

એક્સેસરીઝ વિશે વાત કરીએ તો તેણીએ તેની સાથે લાંબી ઇયરિંગ્સ પહેરી હતી અને તેના વાળ ખુલ્લા રાખીને તેના ગળામાં કંઈ પહેર્યું ન હતું. એકંદરે, તેણીનો દેખાવ પણ ખૂબ જ સુંદર હતો. સુહાના શાહરૂખ અને ગૌરીની પુત્રી છે. તેનો એક મોટો ભાઈ આર્યન ખાન પણ છે, જે એક ઉદ્યોગસાહસિક છે. સુહાનાની જેમ આર્યન પણ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જો કે તેને ફિલ્મ પ્રોડક્શનમાં રસ છે. આર્યન હાલમાં તેના પ્રથમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, જે એક OTT શ્રેણી હોવાનું કહેવાય છે, જેને તેના માતાપિતાના પ્રોડક્શન હાઉસ ‘રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ’ દ્વારા સમર્થન આપવામાં આવે છે. આર્યન અને સુહાનાનો એક નાનો ભાઈ અબરામ પણ છે, જે મુંબઈમાં અભ્યાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *