સૌથી સસ્તું શાકપુરી તથા છોલે પુલાવ ખાવા હોય તો વસ્ત્રાપુરની આ દુકાને જજો ! સ્વાદ એટલો જોરદાર કે સૌને દાઢે વળગ્યો…
આપણું ગુજરાત એટલે રંગીલું ગુજરાત આપણે અહીં અનેક જોવાલાયક તથા ફરવાલાયક સ્થળો તો છે જ તે સાથો સાથ ખાવાની વસ્તુઓ પણ આપણા રાજ્યની અંદર મળી જતી હોય છે, આપણા રાજ્યમાં એવું નથી કે આપણે અહીં ફક્ત ગુજરાતી તથા કાઠિયાવાડી જ ફૂડ મળી રહે છે, કેમ કે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણે ત્યાં ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન એવું તમામ પ્રકારનું ફૂડ આપણને શહેરો શહેરોમાં મળી જ જતું હોય છે.
દરેક રાજ્યની પ્રખ્યાત વાનગી આપણા રાજ્યના દરેક શહેરમાંથી આપણને મળી રહેતી હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદની એક ખુબ જ પ્રખ્યાત દુકાન વિશે વાત કરવાના છીએ જે
જોગમાયા પરોઠા હાઉસની ફેમસ દહીં તિખારી અમદાવાદમાં વહેચાતા છોલે પુલાવ તથા શાક પુરી વિશે વાત કરવાના છીએ આમ તો તમને ખબર જ હશે કે દરેક જગ્યાએ છોલે પુલાવ તથા શાકપુરી મળી જ રહેતી હોય પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે એક એવી દુકાન વિશે વાત કરવાના છીએ જ્યા સાવ ઓછી કિંમતે ભરપેટ તમને છોલે પુલાવ તથા શાકપુરીની મજા માણવા મળી જશે.
ટેસ્ટ પણ અહીંનો એટલો લાજવાબ હોય છે ખાનાર સૌ કોઈના દાઢે આ છોલે તથા શાકપુરીનો અનેરો સ્વાદ માણવા માટે અહીંથી મળી જશે, આ દુકાને છોલે પુલાવ તથા શાકપુરી ખાવા માટે લોકોની ભારે ભીડ એકથી થઇ જતી હોય છે,નીચે જણાવ્યા સરનામા મુજબ તમે જો અમદાવાદમાં રહેતા હોવ તો મુલાકાત કરી શકો છો.