India

શિલ્પા શેટ્ટી ના આ વિડીયો એ મચાવી છે ધૂમ લોકો જોઈ ને પાગલ થઇ રહ્યા છે. જુઓ વિડીયો.

Spread the love

બૉલીવુડ ના બધા સેલિબ્રેટીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ જોવા મળે છે. બૉલીવુડ ની હસ્તીઓ ખાસ ને ખાસ મુદ્દાઓ ને લઈને ચર્ચા માં આવતા જ હોય છે. કેટલીક એક્ટ્રેસો તેની સુંદરતા ને કારણે ખાસ ચર્ચા માં જોવા મળતી હોય છે. બૉલીવુડ સ્ટાર શિલ્પા શેટ્ટી ઘણા બધા ની ચાહિતી એક્ટ્રેસ છે તે સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ હોય છે.

શિલ્પા શેટ્ટી એ એક એવી એક્ટ્રેસ છે કે જે અત્યારે ફિલ્મો કરતા પણ અન્ય કામો માં વધુ નજરે ચડે છે. શિલ્પા શેટ્ટી તેની સુંદરતા તેની ફિટનેસ ને લઈને ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. શિલ્પા શેટ્ટી ના યોગા ના વિડીયો ખુબ જ સુંદર હોય છે. તે તેમાં જુદી જુદી રીતે ફિટ રહેવા માટે ની ટિપ્સ આપતી હોય છે. હાલ માં તે તેના કપડાં ને લઈને ખાસ ચર્ચા માં જોવા મળી છે.

શિલ્પા શેટ્ટી હાલમાં એક પ્રોગ્રામ માં હાજરી આપવા માટે આવી હતી. તે દરમિયાન તેના કપડાં ખાસ ચર્ચા નો વિષય બન્યા છે. તે જયારે ઇવેન્ટ માં આવી ત્યારે તે કલરફુલ લહેંગો પહેરીને આવી હતી. તેણે બ્લેક સ્મોકી આઈ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. બધા લોકો નું ધ્યાન તેની તરફ ખેંચાતુ હતું.

આ દરમિયાન ઘણા લોકો તેનો વિડીયો ઉતારે છે અને તે આ કલરફુલ લહેંગા માં ખુબ જ સુંદર સુંદર પોઝ આપે છે. બાદ માં તેનો આ વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેના આ વિડીયો જે જોઈ ને તેના ફેન્સ ખુબ જ લાઈક કરી રહ્યા છે અને તેમનીઓ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેના ફેન્સ ને આ વિડીયો ખુબ જ સુંદર લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *