શ્લોકા મેહતાના બેબી શાવરની આ ખાસ તસવીરો આવી સામે ! પોતાની સહેલી સાથેની આ તસવીરો શેર કરી…જુઓ આ ખાસ તસવીરો
હાલમાં જ મિત્રો તમે ભારત દેશના મોટા એવા બિઝનેસમેન મુકેશ અંબાણી તેમની પુત્રવધુ અને દીકરા સાથે અનેક મંદિરના દર્શનાર્થે ગયેલા જોવા મલ્યા હતા, આ અંગેની અનેક એવી ખાસ તસવીરો તથા વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા હતા,, એવામાં ફરી વખત શ્લોકા મેહતાની સહેલીઓએ શ્લોક મેહતા માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું જેની અનેક તસવીરો હાલ સામે આવી છે જે સોશિયલ મીડિયા પર પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
સમાચાર વાંચતા હશો તો તમને ખ્યાલ જ હશે કે દિગ્ગ્જ બિઝનેસમેન એવા મુકેશભાઈ અંબાણી ફરી એક વખત દાદા બનવા જઈ રહ્યા છે, એટલે કે અંબાણી પરિવારની અંદર વધુ એક નવા સદસ્ય આવવાની તૈયારી ખુબ જોરો શોરોથી ચાલી રહી છે, શ્લોકાની સહેલીઓએ તેના માટે બેબી શાવરના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેની અનેક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે.
હાલના સમયમાં જ અંબાણી પરિવારના પેજ પર શ્લોકા મેહતાની અનેક એવી તસવીરો હાલ સામે આવી છે જેમાં શ્લોકા મેહતા પોતાના પુત્ર પૃથ્વી અંબાણી, પતિ આકાશ અંબાણી તથા પ્રિ-સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી.બેબી શાવર માટેના કાર્યક્રમ માટે શ્લોકાએ પોતાનો સાવ સાદો લુક કાયમ રાખ્યો હતો જેમાં તેને પિન્ક કલરનો પ્રિન્ટેડ ડ્ર્સ પેહર્યો હતો.
પોતાના નો મેકઅપ લુકથી લઈને હાલ સોશિયલ મીડિયા પર શ્લોકા મેહતાના વખાણ કર્યા હતા. આટલા સાદા લુકમાં પણ શ્લોકા મેહતા ખુબ સુંદર લાગી રહી હતી.શ્લોકોનો આવો પ્રેગ્નેન્સી ગ્લો દેખાયો હતો,એટલું જ નહીં વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે શ્લોકા મેહતા પ્રેગ્નેન્ટ લેડીઝો સાથે ખુબ સારી રીતે પોઝ દેતી જોવા મળી રહી છે.