IndiaSports

ભલભલી બૉલીવુડ અભિનેત્રીને સુંદરતામાં પાછી પાડે છે શુભમન ગીલની બહેન શાહનીલ !! તસ્વીર જોઈ હક્કા બક્કા જ રહી જશો…જુઓ તસ્વીર

Spread the love

વર્તમાન સમયમાં શુભમન ગિલ એક એવું નામ બની ગયું છે જેને હાલ વિશ્વભરના ક્રિકેટરો ચાહકો જાણતા થયા છે. તમને ખબર જ હશે કે શુભમન ગીલે હજી હમણાં જ પુરી થયેલી આપીએલ સીઝનમાં બે ઉપરા છાપરી મેચમાં સદી ફટકારી હતી, તેમ જ લીગ સ્ટેજમાં એક સદી ફટકારીને નવો કીર્તિમાન હાંસલ કર્યો હતો. ગીલની આવી બેટિંગને લીધે જ ગુજરાત ફાઇનલમાં પોહોંચ્યું હતું પરંતુ ફાઇનલમાં ચેન્નાઇ સાથે પરાસ્ત થવાનો વારો આવ્યો હતો.

ગિલ જેટલો ફેમસ થયો તેટલો જ વધારે ટ્રોલ પણ થયો હતો કારણ કે વિરાટ કોહલીની બેંગોલ ટિમ સામે ગીલે સેન્ચુરી મારીને ટીમને જીતાડી દીધી હતી, જે બાદ કોહલી ચાહકો તથા rcb ના ચાહકોએ ગિલને ટ્રોલ કરતા ખુબ અપશબ્દો કમેન્ટમાં કહ્યા હતા એટલું જ નહીં ગિલની બહેન વિશે પણ ન કહેવાનું કહી દીધું હતું.ખરેખર ક્રિકેટ ચાહકો માટે આ એક શરમજનક વાત કહેવાય કારણ કે તમારી ટિમ મેચ હારે તો તમે આવી રીતે કોઈના ફેમિલી પર જઈને આવા અપશબ્દો ન કહી શકો.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ગિલ વિશે નહીં પરંતુ તેની બહેન શાહનીલ ગિલ વિશે વાત કરવાના છીએ,તમને ખબર જ હશે કે ગુજરાતની અનેક મેચોમાં પોતાના ભાઈને સપોર્ટ કરવા માટે શાહનીલ વારંવાર સ્ટેડિયમમાં દેખાતી હોય છે તો આજે અમે તમને શાહનીલના અભ્યાસ તથા તેના જીવન સાથે જોડાયેલી અનેક એવી વાતો વિશે જણાવાના છીએ. શાહનીલને આમ તો ઘણી મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતામાં પાછી પાડે છે.

શાહનીલ પોતાના ભાઈ શુભમન સાથે અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી હોય છે જે ખરેખર બતાવે છે કે બંને ભાઈ-બહેન વચ્ચેનો સબંધ કેટલો ગાઢ છે.શાહનીલ વિશે વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક તસવીરો તથા વિડીયો શેર કરતી રહે જ છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *