પરિવાર અને ડ્યુટી બંનેને સાથે લઇ ને ચાલે છે. આ મહિલા સિંઘમ, ઘરે જઈને એમની દીકરી ને કરે એવો પ્રેમ.

ઈન્સ્ટાગ્રામ એક એવી જગ્યા છે. જ્યાં વધારે સુંદર અભિનેત્રીઓ અને મોડેલો જ વાયરલ થાય છે. તેમના ફોટા અને વીડિઓ જોઇ તેમના ચાહકો ખુશ થઈ જાય છે. આજે અમે તમને એક એવી મહિલા પોલીસ કર્મચારી સાથે મેંળવા લઈ જઈએ છીએ. જે સોશિયલ મીડિયા પર મહિલા સિંહમ ના નામ થી ફેમસ છે.

ઇન્સ્ટાગ્રામ પર આ મહિલા પોલીસ કર્મચારીની એવી જબરજસ્ત ફેઈન ફોલોઇંગ છે. આપણે અહીં જે મહિલા પોલીસકર્મી ની વાત કરી રહ્યા છે. એમનું નામ અનીતા ફાસાટે ભાગીલે છે. એ મહારાષ્ટ્રના ઓરંગાબાદ ના રહેવાશિ છે. તેમની પોસ્ટ પોલીસ સબઈન્સ્પેક્ટર ની છે. ઇન્સ્ટાગ્રામ પર એ વર્દી ની સાથે એમના ખુબજ સ્ટાઇલિસ ફોટાઓ મૂકે છે. એમને જોઈ એવું લાગે છેકે જાણે કોઈ ફિલ્મની અભિનેત્રી હોય, જે પોલીસ નો કિરદાર કરી રહી છે.

એમની સ્ટાઇલ અને દબંગાઇ લોકો ના દિલ જીતી લે છે. તેજ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર ૫૦ હજાર કરતા પણ વધારે લોકો એને ફોલો કરે છે. એક મહિલા સિંઘમ હોવાની સાથે સાથે અનીતા એક માં પણ છે. તેમનો સ્વભાવ અને પરિવાર ને પ્રત્યે તેમનો પ્રેમ બધા ને ઘણો ગમે છે. અનીતા પોતાની ડ્યુટી અને વ્યક્તિગત જીવન માં ખુબજ શારુ બેલેન્સ રાખીને ચાલે છે. અનીતા પોતાની દીકરી ની વધારે નજીક છે. તે તેને ખુબજ પ્રેમ કરે છે.

હમણાંજ તેમનો તેમની દીકરી સાથે વીડિયો પણ વાયરલ થયો હતો. આ વિડીયો માં તેઓ ડ્યુટી પર જાવા તૈયાર થઈ ગાયા હોઈ છે. પણ તેમની દીકરી તેમની પાછળ પાછળ દોડવા લાગે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. માં દીકરી ની આ જોડી લોકો ને ખુબજ પસંદ આવે છે. આ વિડીયો ને અત્યાર સુધીમાં બે લાખ ૭૫ હજાર થી વધારે લાઈક મળી ચુકી છે. ચાલો હવે તમને અનીતા અને તેમની દીકરી ની થોડી હજુ અને હૃદય ને સ્પ્રસિ જાઇ તેવા ફોટા દેખાડીએ.

આ ફોટા માં અનીતા પોતાની દીકરી ને પ્રેમ કરતી નજર આવે છે. અનીતા જયારે પણ ડ્યુટી પર જાય છે કે પાછા આવે છે તો તેમની દીકરીને પ્રેમ કરવાનું નથી ભુલાતા નથી. તેની દીકરી પણ અનિતાના આવ્વની રાહ જોવે છે. આ ફોટા માં અનીતા તેની દીકરી સાથે હોળી રમતા દેખાઇ રહિયા છે. ફોટાની સાથે તે કેપ્શન પણ લખે છે- મારી હજાર મુસીબતો ની વચ્ચે, તારું હસવું શાંતિ આપે છે.

આ ફોટા ને જોઈને એમ લાગે છે કે અનીતા ની દીકરી પણ તેની માં ની જેમ પોલીસ ફોર્સ માં જાવા માંગે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *