બેડ પર સુતા સુતા આ વાંદરાભાઇ મોબાઈલ માં છે મશગુલ ! વિડીયો જોઈ ને રહી જશે દંગ…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા બધા વિડીયો પ્રાણીઓ ના જોવા મળે છે. જેમાં ઘણા પ્રાણીઓ ની લડાઈ તો ઘણા પ્રાણીઓ ની મસ્તી ના વિડીયો જોવા મળે છે. પરંતુ ક્યારેય આવો વિડીયો નહીં જોયો હોય. આ વિડીયો માં એક વાંદરો એક બેડ પર સૂતો સૂતો મોબાઈલ માં કંઈક વિડીયો જોઈ રહ્યો છે.
વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે, એક વાંદરો એક બેડ પર આરામ થી સૂતો છે. અને મોબાઈલ ને બે હાથ માં પકડી ને મોબાઇલ માં કંઈક વિડીયો નિહાળી રહ્યો છે. જાણે કે કોઈ નાનો બાળક મોબાઈલ માં કઈ વિડીયો જોતો હોય તેવું લાગે. નાના બાળકો ને પણ જો મોબાઈલ મળી જાય એટલે પૂરું બસ તે મોબાઈલ માં ખુબ જ મશગુલ થઇ જાય છે. એવો જ આ વાંદરો પણ મશગુલ થાઈ ગયો છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આપણે ઘણા વિડીયો માં વાંદરા ને જોયા હશે. જેમાં વાંદરા માણસ ના હાથ માંથી કોઈ પણ વસ્તુ છીનવી લેતા હોય છે. છીનવી ને ભાગી જાય છે. પરંતુ આ વાંદરો તો શાંત થઇ ને બેડ પર સૂતો સૂતો મોબાઈલ માં મશગુલ થઇ ગયો છે. આજે લોકો પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય પસાર કરતા હોય છે. એવામાં આ વાંદરો પણ મોબાઈલ નો ઉપયોગ કરવા લાગ્યો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.