સોશિયલ મીડિયાનો હાલનો બેસ્ટ વિડીયો ! મોટા ભાઈએ પોતાની નાની એવી ક્યૂટ બહેન સાથે એવું ગીત ગાયું કે તમે જોતા રહી જશો
ભાઈ-બહેનનો સબંધ એક ખુબ પવિત્ર સબંધ માનવામાં આવે છે, તમને ખબર જ હશે કે ભાઈ-બહેનના આવા તહેવાર માટે રક્ષાબંધન તથા ભાઈબીજ જેવા અનેક એવા તહેવારોની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. તમને ખબર જ હશે કે ભાઈ-બહેનના સબંધમાં ઘણી વખત લડાઈ પણ થઇ જતી હોય છે પરંતુ આ સબંધ ક્યારેય ખરાબ થતો નથી તેવો ને તેવો જ રહે છે.
એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી હાલના સમયમાં આવો જ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ મન મોહાય જશે. આવા વિડીયો ઘણા ઓછા એવા સોશિયલ મીડિયા દ્વારા સામે આવતા હોય છે. આમ તો સોશિયલ મીડિયા પર વિડીયોની ભરમાર હોય છે જેમાં અમુક વખત ફની વિડીયો તો અમુક વખત ખુબ ચોંકાવનાવારા વિડીયો ખુબ વાયરલ થતા હોય છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ નાની એવી બહેન તેના ભાઈ સાથે ઇન્સ્ટાગ્રામનું ખુબ વાયરલ ગીત એવું ‘ધ બોન્સ’ ગીત ગાય રહી છે, વીડિયોમાં એમ પણ જોઈ શકાય છે કે આ નાની એવી ક્યૂટ બાળકી તેના મોટા ભાઈ સાથે આ ગીત ગાય રહી છે, વાયરલ થઇ રહેલો આ વિડીયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ સારી સારી પ્રતિક્રિયાઓ આપી હતી.
તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વીડિયોને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી avira_ki_dunia નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ અનેક લોકોએ જોઈ લીધો છે. જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.વિડીયો પર અત્યાર સુધી 18 હજારથી પણ વધારે લાઈક આવી ચુકી છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram