આને કહેવાય સરકારી નોકરીનો કમાલ ! શરૂ લગ્નમાં જ દુલ્હને એવું કરી નાખ્યું કે તે જોયા બાદ સૌ કોઈ ચોકી જ ગયું…જુઓ વિડીયો
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણા પણ હોશ ઉડી જતા હોય છે તો અમુક વખત આપણે ચોકી જતા હોઈએ છીએ. રોજબરોજના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહેતા હોય છે, એવામાં હાલના સમયમાં તો સૌથી વધારે લગ્ન સાથે જોડાયેલા વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યા છે અને લોકોને પસંદ આવી રહ્યા છે.
લગ્નના અનેક વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર સૌથી વધારે વિડીયો લગ્નમાં અલગ અલગ ડાંસના કે બીજા કોઈ નાગિન ડાંસના વિડીયો સતત આવતા જ રહેતા હોય છે, એવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ દિલ મોહાય જશે. તો એવું તો આ વિડીયોમાં શું છે ચાલો તમને જણાવી દઈએ આ પુરી વાત વિશે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્નના મંડપમાં ઉભેલા છે ત્યાં અચાનક જ વરરાજાની આંખમાં કાંઈક ગરી જાય છે જે બાદ દુલ્હન ચિંતામાં એટલી વ્યતીત થઇ જાય છે કે તે વરરાજાની આંખ ખોલીને આંખમાં કૂપ મારવા લાગે છે જેનાથી દુલ્હાને રાહત મળે, દુલ્હનનો આવો સ્વભાવ જોઈને સૌ કોઈ દુલ્હનનું દીવાનું થયું હતું અને તેના ખુબ વખાણ પણ કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે અને લોકો વિડીયોને શેર પણ ખુબ વધારે કરી રહ્યા છે. વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી હતી જેમાં એક યુઝર લખે છે કે આ બધું ગવર્મેન્ટ જોબનો કમાલ છે.
View this post on Instagram