તૃષાના હત્યારા કલ્પેશની માતાએ પોતાના પુત્ર માટે કહી એવી વાત કે જણસો તો ચોકી જાસો! હત્યા અંગે પણ કર્યા ચોકાવનાર ખુલાસા..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પ્રગતિશીલ ગુજરાત આરોપ જગતમાં પણ આગળ વધી રહ્યું હોઈ તેમ લાગે છે કારણ કે અવાર નવાર જે રીતે હત્યા ના બનાવો સામે આવે છે તેના કારણે લોકોમાં ડર અને ગુસનો ભાવ છે ગુસ્સો એટલા માટે એક પછી એક આરોપીઓ દ્વારા માસુમ લોકોની હત્યા કરવામાં આવી રહી છે અને ડર એટલા માટે કે આવા હત્યારાઓ જાણે કાનુન વ્યવસ્થા કે પોલીસ થી ખોફ ના ખાતા હોઈ તેમ જાહેરમાં હથ્યાર લઈને નીકળે છે અને કોઈનો જીવ લેતા પણ ખચકાતા નથી. કિશન ભરવાડ, ગ્રીષ્મા બાદ વધુ એક હત્યા ના બનાવે આખા રાજ્યને હચમચાવી દીધું છે.

આ ઘટના વડોદરા ની છે કે જ્યાં ગ્રીષ્મા હત્યા ની કોપી થઇ હોઈ તેમ લાગી રહ્યું છે કારણ કે ફરી એક વખત પ્રેમ ના નામે એક તરફી પ્રેમીએ યુવતી ને રહેશી નાખી છે. જે બાદ ઘણી ગંભીર છે જણાવી દઈએ કે થોડા સમય પહેલા વડોદરા માં કલ્પેશ નામના આરોપીએ એક તરફી પ્રેમીએ ૧૯ વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી તૃષા નામની યુવિતા હાથ કાપી અને ઘાતકી હુમલા કરી માસુમ નો જીવ લીધો હતો જોકે હાલમાં આરોપી પોલીસ ની પકડ માં છે.

પરંતુ હવે આ ઘટના ને લઈને બંને પરિવાર ની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આરોપી કલ્પેશ ની માતાએ હત્યા માટે પોતાના પુત્ર સાથે યુવતી ને પણ જવાબદાર ગણાવી છે અને પોતાના પુત્રનો બચાવ કરતા કલ્પેશ ની માતા મીનાબહેને કહ્યું કે કલ્પેશ અને તૃષા જ્યારથી 10માં ધોરણમાં હતા ત્યારથી દોસ્તી હતા ઉપરાંત મીના બહેને તૃષા ના પરિવાર પર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે તૃષાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. તૃષા અંગે જણાવતા મીનાબેને કહ્યું કે તૃષા અવાર નવાર કલ્પેશને ફોન કરતી અને અમે ઉપાડીએ કોણ બોલો છે કહીને ફોન કાપી નાખતી હતી

આરોપી પુત્રને બચવવાની ઈચ્છા રાખતી કલ્પેશ ની માતાએ પુત્રને ઓછી સજા થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી અને ઘટના માટે તૃષા ને પણ જવાબદાર ગણાવતા તેના ફોન અંગે વાત કહી. આ ઉપરાંત મીના બહેને વધુમાં એવું પણ જણાવ્યું કે એક વખત તૃષા ના પિતા અને ભાઈ તેમના ઘર પાસે આવ્યા અને કહ્યું કે તમારો છોકરો મારી છોકરીને મળવા બોલાવે છે. ઉપરાંત આ બાબત ને લઈને તૃષા ના પિતા અને ભાઈએ અમારી સાથે ઝઘડો કરતા હતા. જેને લઈને કલ્પેશે જણાવ્યું હતું કે તૃષા તેને બોલાવ્યો હતો માટે તે મળવા ગયો. જો કે તૃષા ના પિતાની ધમકી બાદ કલ્પેશે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. અને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.