Entertainment

ધોનીના બાઇક કલેક્શનનો એવો જબરદસ્ત વીડિયો સામે આવ્યો કે તેની બાઈકનું કલેક્શન જોઈને તમારા હોશ ઉડી જશે…..જુવો વીડિયો

ભારતીય ટિમ ના પૂર્વ ક્રિકેટર કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની ગાડીઓ ના શોખીન છે. ધોની ની પાસે બાઈક્સ અને કારનું બહુ જ જબરદસ્ત કલેક્શન જોવા મલી જાય છે. સોશિયલ મીડિયા પર પહેલીવાર ધોની ના ગૅરેજ નો વિડીયો સામે આવી રહ્યો છે. ધોની ના આ ગેરેજ નો વિડીયો જોઈને તેના ફેંસ હેરાન રહી ગ્યાં છે. રાંચી માં ધોની ના ઘર નો એક વિડીયો સામે આવી રહ્યો છે આ વિડિયોમાં ધોની ના ગેરેજ નો છે.

જ્યાં તે પોતાની બાઈક્સ અને કાર નું કલેક્શન રાખે છે. ઘણીવાર ધોની પોતાની મોંઘી કાર અથવા  બાઇક ચલાવતા નજર આવતા હોય છે. ભારતના પૂર્વ ક્રિકેટર વેંકતેશ પ્રસાદ 17 જુલાઇ ના રોજ રાંચી માં ધોની ના ઘરે પહોચ્યા હતા. જ્યાં તેમણે માહી ના ગેરેજમા રહેલ કાર આ ને બાઇક નું કલેક્શન જોયું. ધોની આની પહેલા પણ ઘણા અવસરો પર પોતાની બાઈક્સ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. વેંકેતેશ પ્રસાદ એ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે.

જેમાં વેંકતેશ પ્રસાદ એ મનેન્દ્ર સિંહ ધોની ની પાસે રહેલ કાર અને બાઇક નું લાજવાબ કલેક્શન બતાવ્યુ છે. જોકે વિડીયો માં બાઈક્સ અને કાર ના નામની ઓળખ કરવી મુશ્કિલ છે. વેંકતેશ પ્રકાશ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે મે કોઈ વ્યક્તિ માં સૌથી પાગલપન ભરેલ જનુન જોયું છે. મહેંદ્ર સિંહ ધોની નું આ ગજબ નું બાઇક કલેક્શન છે. તે બહુ જ શાનદાર વ્યક્તિ છે. એક મહાન ઉપલબ્ધિ હાંસિલ કરનાર અને તેના કરતાં પણ વધારે અવિશ્વાસનીય વ્યક્તિ.

આ તેમની બાઇક અને કાર નું કલેક્શન ની માત્ર એક જલક છે. સોશિયલ મીડિયા પર ફેંસ પણ આ વિડીયો જોઈને ચકિત થઈ ગયા છે. જો ધોની ના અંગત જીવન વિષે વાત કરવામાં આવે તો તેમણે પોતાની ગર્લફ્રેંડ સાક્ષી ને બહુ સમય સુધી ડેટ કર્યા બાદ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. લગ્ન ના લાગબહગ 5 વર્ષ પછી 6 ફેબ્રુઆરી2015 માં માહિ અને સાક્ષી એ પોતાની દીકરી નું સ્વાગત કર્યું હતું. જેનું નામ તેમણે જીવા રાખ્યું છે. આ સમય આ બંને પોતાની ફેમિલી લાઈફ ને એન્જોય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *