છત પર રીલ્સ બનાવતી યુવતી સાથે એવી ભયાનક ઘટના બની કે વિડીયો જોઈ તમે પણ ભયાનક રીતે ડરી જશે જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર એક થી એક ચડિયાતા વિડિયો આપણને જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર દેશ વિદેશના અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો સામે આવતા હોય છે. ક્યારેક એવા ડરામણા અથવા તો ભયાનક વિડીયો પણ આપણને જોવા મળતા હોય છે. એવો જ એક ડરામણો અને ભયાનક વિડીયો સામે આવ્યો છે.
ખાસ કરીને આજના યુવાનોમાં વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાનો ક્રેસ ખૂબ જ જામ્યો છે અને વિડીયો બનાવવાના ચક્કરમાં એવી એવી ભૂલ કરી બેસતા હોય કે તેનું મોટુ પરિણામ આવી જતું હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવતી પોતાના ઘરની અગાસી ઉપર કેમેરો શરૂ કરીને રિલ્સ બનાવતી હોય છે પરંતુ જેવી યુવતી રીલ્સ બનાવવાનું શરૂ કરે છે કે,,
અચાનક આકાશમાંથી કડકડાટ વીજળી ચમકે છે અને એવો જોરદાર અવાજ આવે છે કે યુવતી ભાન ભૂલી બેસે છે અને યુવતી વીજળીનો ચમકારો થતાં જ એવી ડરી જાય છે કે તે અગાસી ઉપર પડી જાય છે અને ત્યારબાદ તો એવું થયું કે આ વીડિયોને જોવા વાળા લોકો પણ ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર beautiful_new_pix નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
આ વીડિયોને લોકોએ પસંદ પણ કર્યો છે અને અત્યાર સુધીમાં તેને હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. ક્યારેક આવા જંગલી પશુ પ્રાણીઓના ડરામણા વિડિયો પણ આપણી સમક્ષ આવતા હોય છે. જેને જોઈને લોકોના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. આ વીડિયોમાં પણ યુવતીના હૃદયના ધબકારા વધી ગયા હશે એવું જ લાગે છે. કારણ કે વીજળીનો ચમકારો એટલો ભયાનક હતો કે ભલભલા ડરી જતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!