Entertainment

સન્ની દેઓલના દીકરા કરણ દેઓલના રોકાયા સેરેમનીની આ ખાસ તસવીરો આવી સામે ! સન્ની દેઓલ તથા ધર્મેન્દ્રએ ડાંસ પણ કર્યો..જુઓ

Spread the love

ગદ્દર, શોલે તથા યમલા પગલાં દીવાના જેવી અનેક ફિલ્મો તો તમે જોઈ જ હશે, આ ફિલ્મોમાં તમને બોબી દેઓલ, સન્ની દેઓલ તથા ધર્મેન્દ્ર કામ કરતા નજરે ચડ્યા હશે. તમને ખબર જ હશે કે સન્ની દેઓલ તથા બોબી દેઓલ ધર્મેન્દ્રના જ પુત્ર છે. એવામાં હાલ એક મોટી ખબર સામે આવી છે કે દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર તથા તેમના સુપુત્ર સન્ની દેઓલના દીકરા એવા કરણ દેઓલ સોશિયલ મીડિયા પર અનેક વખત ખુબ ચર્ચામાં રહેતા હોય છે.

એવામાં હાલ જો વાત કરવામાં આવે તો કરણ દેઓલના રોકાની ખબર સામે આવી છે જેમાં સન્ની દેઓલ તથા ધર્મેન્દ્ર નાચતા ખેલતા હોય તેવા અનેક એવા વિડીયો સામે આવ્યા હતા જેને લોકો દ્વારા તો પસંદ કરવામાં આવ્યા જ હતા પરંતુ સાથો સાથ સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવ્યો હતો. કરન દેઓલ એક પોપ્યુલર જાનીમાંની હસ્તી માનવામાં આવે છે કારણ કે તેઓ સન્ની દેઓલના દીકરા છે.

કરણ દેઓ વિશે જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને પોતાની રોજબરોજની અનેક એવી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા જ રહે છે, એવામાં કરણ દેઓલે ફરી પોતાના અંગત જીવનની અનેક તસવીરો શેર કરી છે જેમાં તેઓ રોકાણી વિધિ સંપન્ન કરી રહયા હોય તેવું નજરે ચડી રહ્યું છે. લગ્નની તમામ ખબરો વચ્ચે કરણ દેઓલની રોકાયા સેરેમની રાખવામાં આવી હતી જેની તસવીરો તથા વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુબ વધારે વાયરલ થઇ રહ્યા છે.

સૌ પ્રથમ જણાવી દઈએ કે કરણ દેઓલે હાલ દૃશા આચાર્ય નામની યુવતી સાથે લગ્ન બંધનમાં બંધાવાના છે, એવામાં લગ્ન પેહલા તેઓએ પોતાના રોકાની વિધિ પરૂં કરી હતી જેના વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર મુકતાની સાથે જ ઘણા ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. પોતાની રોકાયા સેરેમનીમાં કરણ દેઓલ ખુબ ખુશ તથા એક્સાઈટેડ જોવા મલ્યા હતા જ્યારે બીજી બાજુ પોતાના દીકરાની રોકાયા સેરેમનીમાં સન્ની દેઓલે ખુબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

આ કપલના લુક વિશે જો વાત કરવામાં આવે તો કરણ દેઓલે પોતે બ્લુ રંગની કલરનું કુર્તુ-પજામો પેહરીને ખુબ હેન્ડસમ લાગી રહ્યો હતો જયારે બીજી બાજુ દૃશા આચાર્ય વીડિયોમાં પીળા રંગની સાડી પેહ્રીને ખુબ જ સુંદર લાગી રહી છે.આ કપલે કેક કાપીને પોતાના જીવનની નવી સફરની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *