Categories
India

ટીવી જગત તથા અનેક CID ફેન્સને રડાવી દે તેવી ખબર સાટીવી જગત તથા અનેક CID ફેન્સને રડાવી દે તેવી ખબર સામે આવી ! શોના આ દિગ્ગજ અભિનેતાનું થયું 57 વર્ષે નિધન…મે આવી ! શોના આ દિગ્ગજ અભિનેતાનું થયું 57 વર્ષે નિધન…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ જગત તથા ટીવી જગતમાંથી અનેક વખત ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, તમને ખબર જ હશે કે હાલના સમયમાં બૉલીવુડના અનેક એવા કલાકારો તથા અભિનેતાઓ હાલ આ દુનિયામાં રહયા નથી, જેમાં સુશાંત સિંહ રાજપૂત, ઋષિ કપૂર તથા શ્રીદેવી જેવા મહાન અભિનેતાઓ તો કેકે જેવા ગાયકો પણ હવે આ દુનિયામાં રહ્યા નથી.

એવામાં હાલ એક ટીવી જગતને લઈને ખુબ જ દુઃખદ ખબર સામે આવી છે, તમને ખબર હોય તો છેલ્લા થોડાક સમય પેહલા CID શો આવતો હતો જે લોકોને ખુબ જ વધારે પસંદ આવતો હતો અને તે સમયમાં તો આ શો ખુબ જ સુપરહિટ રહ્યો હતો કારણ કે દરેક ઘરમાં આ શોને ખુબ જ પસંદ કરવામાં આવતો, એવામાં આ શોની સફળતામાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો આ શોના કલાકારો નો છે, આ શોના તમામ કલાકારોએ એટલી જોરદાર એક્ટિંગ કરી હતી કે હાલ દરેકના મનમાં હજુ આ શો ગુંજી રહ્યો છે.

એવામાં આ શોના જ કલાકારને લઈને એક હાલ દુઃખદ ઘટના સામે આવી છે, તમે જો સમાચાર પત્રો કે સોશિયલ મીડિયા પર ન્યુઝ વાંચતા હશો તો તમને ખબર જ હશે કે “CID” માં ફ્રેડ્રિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસને “તુંગા હોસ્પિટલ” ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, એવામાં ખબર સામે આવી છે કે કાલે રાત્રે એટલે કે 4 ડિસેમ્બરના રોજ તેઓનું નિધન થયું હતું, આ ખબર સામે આવતા જ હશે સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું જયારે આ શોની ટિમ તો ઘરે હાજર રહી હતી.

મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે દિનેશ ફડનીસ લીવર ડેમેજની બીમારીથી પરેશાન હતા જે વેન્ટિલેટર પર હતા પરંતુ હવે તેમના નિધનની ખબર સામે આવતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયા હતા. તમને જણાવી દઈએ કે દિનેશ ફડનીસના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો, એક દીકરી એમ કરીને બે સંતાનો છે જે હાલ પિતા વિહોણા બન્યા છે.

તેઓના મૃત્યુની ખબર તેમના જ સાથી કલાકાર એવા દયાનંદ શેટ્ટીએ મીડિયા સમક્ષ કરતા કહ્યું હતું “હા તેઓ નથી રહ્યા,તેઓનું નિધન લગભગ 12:08 વાગ્યાના સમયગાળામાં થયું હતું, હું તેમના આવાસ પર છું અને તેમનો દૌલત નગર શમશાન ઘાટ ર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Categories
Viral video

આ ભાભી એ આખુ સોસીયલ મીડીઆ અલાંવી નાખ્યુ! લાજ કાઢીને એવો ડાન્સ કર્યો કે પાર્ટી ઓલ નાઈટ….. જુઓ વિડીઓ

હાલ સોશિયલ મીડિયા પર વારંવાર અને વિડિયો વાયરલ થતા હોય છે જેમાં મનોરંજનના અને જાણવા જેવા વિડિયો હોય છે ખાસ કરીને મનોરંજન ના વિડીયો ખૂબ મોટા પ્રમાણમાં વાયરલ થાય છે તેને લોકો આ વીડિયો જોઈને મજા માણતા હોય છે ત્યારે હાલ જ સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

આ વિડીયો લાખો લોકોએ જોયો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા જેણે લાજ કાઢીને એવો ડાન્સ કર્યો છે કે ઘરના હાજર સૌ કોઈ સભ્યો જોતા જ રહી જાય છે.

આ મહિલા હની સિંગના સોંગ પર ખૂબ જોરદાર રીતે નાચી રહી છે અને પાર્ટી ઓધ નાઈટ નુ સૌંગ વાગી રહ્યુ છે. અને ઘરના આચાર સભ્યો જોઈ રહ્યા છે આમ છતાં મહિલા બિંદાસ રીતે એવી રીતે ડાન્સ કરી રહી છે જાણે એક હિરોઈન ડાન્સ કરતી હોય આપ પણ નીચે આપેલો આ વિડીયો જોઈ શકો છો અને જણાવી શકો છો કે આપને ડાન્સ કેવો લાગ્યો

 

View this post on Instagram

 

A post shared by jaan 🥰🥰🥰 (@payalchavariya)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India

નીતા અંબાણી 3 લાખની ચા પીને કરે છે દિવસની શરૂઆત!એવું વૈભવશાળી જીવન જીવે છે કે, એક દીવસમાં પૈસાનો ઢગલો થઈ જાય…

અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ તેમના વિશે જાણવાની સૌ કોઈને તમન્ના થાય. આજે આપણે જાણીશું નીતા અંબાણી સાથે જોડાયેલ ખાસ વાત. વિશ્વમાં જેમનાં નામનો ડંકો વાગે છે, એવા મુકેશભાઈ અંબાણીમાં પત્ની નીતા અંબાણી એવું વૈભવશાળી જીવન જીવે છે કે, તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ.

હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પી ને દિવસની શરૂઆત કરે એનું અંગત જીવન કેવું હશે? ચાલો આજે અમે આપને નીતા અંબાણીના જીવન વિશે જણાવીએ. નીતા અંબાણી જેવું જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય.

ધીરુભાઈની પસંદગી એટલે નીતા. નીતા અંબાણી એક કલાસિકલ ડાન્સર છે અને સાથોસાથ તેઓ બિઝનેસવુમનની સાથે સમાજસેવીકા પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. ખાસ કરીને તેમની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના લીધે વધુ લાઇમ લાઈટમાં રહે છે

નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણી નો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.

નીતા પોતાના દિવસની શરૂઆત એક મીઠી ચાથી કરે છે અને તેની કિંમત 30 લાખ રૂપિયા છે. આ જાપાનની ક્રોકરી નોરિટેક બ્રાન્ડની ચા છે. નીતાને લક્ઝરી કારનો પણ એટલો જ શોખ છે. તેની પાસે રૉયલ કાર મોબેક 62 છે જેની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ તેની ફેવરેટ કાર છે.નીતા અંબાણીના જૂતા 5 લાખ રૂપિયાથી વધારે કિંમતના છે. નીતા અંબાણીની જ્વેલરીની વાત કરીએ તો તેની જ્વેલરી પણ ઘણી મોંઘી હોય છે. તેની એક વીંટીની કિંમત 7થી 8 કરોડ રૂપિયા છે.

નીતા અંબાણી પોતાના હાથમાં જે બેગ રાખે છે તેની કિંમત 30 લાખ રૂપિયા છે. જ્યારે લિપસ્ટીકની વાત કરીએ તો નીતા અંબાણીની લિપસ્ટીક 40 લાખ રૂપિયા છે જ્યારે તેની મેકઅપ કિટ પણ ઘણી મોંઘી છે.નીતા પાસે પર્સનલ પ્રાઇવેટ જેટ પણ છે. આ ગિફ્ટ મુકેશ અંબાણીએ તેમના બર્થ ડે પર આપી હતી જેની કિંમત 400થી 500 કરોડની આસપાસ છે. ખરેખર નીતા અંબાણીના એક દિવસના ખર્ચમાંથી કોઈ એક વ્યક્તિનાં એક વર્ષનો ઘર ખર્ચ નીકળી જાય.

Categories
India

આ ખેડુત દાદા ભાજપ સામે લાલઘુમ થયા ! કીધુ કે ભાજપ મને બદનામ કરી નાખ્યો કેસ કરીશ…. જાણો શુ છે મામલો

જેસલમેરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપે ‘નહી સહેગા રાજસ્થાન’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના બેનરો શેરીઓમાં લગાવવામાં આવ્યા હતા. હવે આ બેનરોમાંથી એકને લઈને હોબાળો થયો છે. વાસ્તવમાં, ભાજપે 19 હજારથી વધુ ખેડૂતોની જમીનની હરાજી કરવામાં આવી રહી હોવાનું દર્શાવતા પોસ્ટર બહાર પાડ્યું હતું. હવે આ પોસ્ટરને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રચાર પોસ્ટરમાં જે ખેડૂતનો ફોટો વાપરવામાં આવ્યો હતો તેણે ભાજપના આ પોસ્ટર સામે વાંધો વ્યક્ત કર્યો છે. ખેડૂતે ભાજપ પર પોતાને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતે કહ્યું, ‘ન તો મારી પાસે કોઈ લોન છે, ન તો મારી કોઈ જમીનની હરાજી થઈ છે.’ તેના ફોટાનો ઉપયોગ પરવાનગી વગર કરવામાં આવ્યો છે.

મારી પાસે 200 વીઘા જમીન છે: ખેડૂત મધુરમ તાજેતરમાં, ભાજપ વતી ‘નહી સહેગા રાજસ્થાન’ અંતર્ગત સમગ્ર રાજ્યમાં પ્રદર્શનો યોજાયા હતા. આ દરમિયાન ભાજપ દ્વારા ખેડૂતોની જમીનોની હરાજી અંગે બેનર આપવામાં આવ્યું હતું. તેમાં એક ખેડૂતનો ફોટો હતો. આ સાથે આ બેનર પર લખવામાં આવ્યું હતું કે, ’19 હજારથી વધુ ખેડૂતોની જમીનની હરાજી થઈ છે, રાજસ્થાન તેને સહન નહીં કરે’. આ ફોટો બીજું કોઈ નહીં પણ જેસલમેરના રામદેવરાના રિખિયોં કી ધાનીના ખેડૂત મધુરમ જયપાલ (70)નો છે. આ બેનર સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ખેડૂત મધુરમને ખબર નથી કે તેનો ફોટો ભાજપના બેનરો પર છે.

ખેડૂત મધુરમ તેના ફોટોથી અજાણ હતો.આ બેનર બીજેપીના ‘નહી સહેગા રાજસ્થાન’ અભિયાન હેઠળ સમાચારોમાં હતું, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બેનર પર જે ખેડૂતનો ફોટો છે, મધુરમને એ પણ ખબર નથી કે તેનો ફોટો સંપૂર્ણપણે છે. તે રાજસ્થાનના બેનરો પર પ્રદર્શિત થાય છે. દરમિયાન, તાજેતરમાં તેના ગામના એક યુવકે જયપુરમાં ઘણી જગ્યાએ બેનરો પર પ્રદર્શિત મધુરમનો ફોટો જોયો, તે પણ આ જોઈને ચોંકી ગયો. તેણે તે બેનરનો ફોટો લીધો અને તેને ગામના એક વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો. ત્યારબાદ મધુરમના પુત્રને આ બાબતની જાણ થઈ.

મારા પર કોઈ દેવું નથી, તો પછી ફોટો કેમ મૂક્યો: મધુરમ મધુરમનો પુત્ર બેનર પર પિતાનો ફોટો જોઈને ચોંકી ગયો હતો. તેણે તેના પિતાને પોસ્ટર વિશે જાણ કરી. આના પર મધુરમે કહ્યું, ‘મારી કોઈ જમીન જડવામાં આવી નથી અને ન તો મારા પર કોઈ દેવું છે. ભાજપ કોઈપણ કારણ વગર મારા ફોટાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, ‘હું ભાજપના લોકોને ઓળખતો નથી. મેં કોઈ લોન લીધી નથી. મેં ચોક્કસપણે KCC લીધું છે. ખેડૂતે વાંધો ઉઠાવ્યો છે કે ‘જ્યારે મેં લોન લીધી નથી, તો પછી મારો ફોટો કેવી રીતે છપાયો.’ તેણે કહ્યું કે તેની પાસે 200 વીઘા જમીન છે અને તેની પાસે કોઈ લોન નથી.

ખેડૂત મધુરમે ભાજપ સામે વાંધો વ્યક્ત કર્યો હતો.પોસ્ટર પર બિનજરૂરી રીતે પોતાનો ફોટો લગાવવા પર મધુરમે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી મધુરમ ભાજપના નેતાઓ પાસે પહોંચ્યો, જ્યાં તેણે બેનર પરનો પોતાનો ફોટો ખોટો જાહેર કર્યો અને કહ્યું કે મારી જમીન પર કોઈ લોન નથી. તેમજ મારી જમીનની હરાજી કરવામાં આવી નથી. આમ છતાં ભાજપે બેનર પર મારો ફોટો કેમ લગાવ્યો? બીજેપીના નેતાઓ આ વાતને રદિયો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પોસ્ટરો રાજ્ય સ્તરે બનાવવામાં આવ્યા છે. આ કારણે અમને ખબર નથી કે આ ફોટો કેવો લાગ્યો.

મધુરમે કહ્યું- મારો ફોટો છેતરપિંડીથી લેવામાં આવ્યો હતો.આ મામલે મધુરમનું કહેવું છે કે બેનર પરનો ફોટો છેતરપિંડીથી લેવામાં આવ્યો છે. બે મહિના પહેલા કેટલાક લોકો પાક નિષ્ફળ ગયાની જાણ કરવા આવ્યા હતા. તેની પાસે મોટા ઓરડાઓ હતા. તેમણે કહ્યું કે અમે પાક નિષ્ફળ જવાનો રિપોર્ટ બનાવી રહ્યા છીએ.

તેના આધારે સરકાર દાવો કરશે. તેઓએ રિપોર્ટ બનાવવા માટે મારો ફોટો લીધો હતો. તેણે આશંકા વ્યક્ત કરી હતી કે કદાચ આ ફોટો તે સમયનો છે. આ દરમિયાન મધુરમ અને તેના પુત્રોએ કહ્યું કે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા બેનરને કારણે તેમની બદનામી થઈ રહી છે. આવી સ્થિતિમાં તેઓ અપીલ કરે છે કે ભાજપે તેમનો ફોટો હટાવવો જોઈએ.

Categories
Entertainment

જાહોજલાલી હોય તો અંબાણી પરિવાર જેવી!! મુકેશભાઈ નો નાનો દીકરો પેહરે છે આટલા અધધ રૂપિયાની ઘડિયાર, કિંમત જાણી હોશ ઉડી જશે..

આપણે સૌ કોઈ જાણીએ છે કે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિઓમાં અંબાણી પરિવાર મોખરે છે, વાત જાણે એમ છે કે મુકેશ અંબાણીના નાના દીકરાની જાહોજલાલી જોઈને તમે પણ ચોંકી જશો. હાલમાં અનંત અંબાણીની ચર્ચા થઈ રહી છે, વાત જાણે એમ છે કે જ્યારે અનંત અંબાણી 25 વર્ષના હતા ત્યારે તેઓ એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.

આ સમય દરમિયાન, તે પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો, જેમાં પીળા રંગનો કુર્તો અને ધોતી સાથે સ્લીવલેસ નારંગી રંગનું જેકેટ હતું. જો કે, તેના સમગ્ર દેખાવનું મુખ્ય આકર્ષણ તેની ઘડિયાળ હતી. અનંતે અનોખી 18k પીળી ગોલ્ડન ‘રિચર્ડ મિલે કોઈ ફિશ ટૂરબિલન RMS10’ ઘડિયાળ પહેરી હતી.

આ શાહી ઘડિયાળના ડાયલમાં વાસ્તવિક હીરા અને કોઈ માછલી દર્શાવવામાં આવી હતી, જે સંપૂર્ણપણે હાથથી દોરવામાં આવી હતી. લક્ઝરી ઘડિયાળની કિંમત 1.2 મિલિયન યુએસ ડોલર એટલે કે 9,98,96,520 રૂપિયા છે એપ્રિલ 2023 માં, અમે અનંતને બીજી ખૂબ જ મોંઘી ઘડિયાળ પહેરેલી જોઈ.

તેણે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના લોન્ચિંગ માટે તેને સ્ટાઇલ કરી હતી. અનંતે ‘પાટેક ફિલિપ’ ઘડિયાળ પહેરીને બધાને ચોંકાવી દીધા. તેણીએ તેને તેના કાળા સૂટ સાથે સ્ટાઇલ કરી હતી અને તે તેના હીરા અને નીલમણિ બટનો સાથે મેળ ખાતી હતી. આ ઘડિયાળની કિંમત પણ 10 કરોડ રૂપિયાની આસપાસ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Gujarat

અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, ચોમાસુ વિદાય લેશે તે અંગે બાબતે કરી મોટી વાત, જાણો શું ફરી વરસાદ…

હાલમાં સૌ કોઈ લોકો વરસાદની વિદાયની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે ચોંકાવનારી આગાહી કરી છે.ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. મુંબઈ નજીકના ભાગમાં 30 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની છે.

આ સિસ્ટમ લો પ્રેશર બનશે. જેના લીધે મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.જેથી
આગામી તા. 26 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થશે અને 30 સપ્ટેમ્બરે સિસ્ટમ મજબુત થશે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે.

સૌથી ખાસ વાત એ છે કે, આગામી ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહટ થતું જોવા મળશે અને ગરમી વધશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

Categories
India

અંબાણી પરિવાર પોંહચ્યું ગણપતિ બાપ્પાના દર્શને!! સિદ્ધિવિનાયક મંદિરના પરિવાર સાથે મુકેશ અંબાણીએ કર્યા દર્શન.. જુઓ તસ્વીર

મુકેશ અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે ઈશા અંબાણીની દીકરી અને દીકરાની તસવીરો સામે આવી છે. ઈશાએ 19 નવેમ્બર 2022ના રોજ તેના જોડિયા કૃષ્ણ અને આદિયાને જન્મ આપ્યો હતો. ઈશા અંબાણીના જોડિયા બાળકો જોવા મળે છે.

આખરે આ જોડિયા બાળકોની તસ્વીરો સામે આવી ગઈ છે. હાલમાં જ મુકેશ અંબાણીએ પોતાના પરિવારના સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા. હવે તેની ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

24 સપ્ટેમ્બર, 2023 ના રોજ, મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, બાળકો અનંત અંબાણી અને ઈશા અંબાણી અને તેમના જોડિયા કૃષ્ણ અને આદિયા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવાર આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચ્યા હતા.

જો કે, ઈશા અંબાણીના જોડિયા બાળકો સાથે મુકેશ અંબાણીની તસવીરો વાયરલ થઇ રહી છે.પૂજા કર્યા બાદ સમગ્ર પરિવારે મંદિરની અંદર ફોટો પડાવ્યો હતો. આ દરમિયાન ઈશાના જોડિયા બાળકો તેમના પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

તાજેતરમાં, અંબાણી પરિવારે ગણેશ ચતુર્થીના અવસર પર તેમના પૌત્રો માટે ભવ્ય ગણેશ પૂજાનું આયોજન કર્યું હતું. અમને પૂજા દરમિયાન ઈશા અંબાણીના ટ્વિન્સ આદિયા અને કૃષ્ણાની કેટલીક મનોહર તસવીરો સામે આવી હતી. સૌથી ખાસ વાત એ છે કે શ્લોકા મહેતા એ પણ એક દીકરીને જન્મ આપ્યો છે અને તેની તસવીરો હજુ સુધી સામે નથી આવી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

અંબાલાલ પટેલથી પણ ભારે આગાહી કરી પરેશ ગોસ્વામી એ, કહ્યું કે આગામી 24 કલાકમાં…. જાણો વિગતે

આપણે જાણીએ છે કે, હાલમાં ચારો તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામી એ ગુજરાતમાં વરસાદને લઈને ખાસ આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યારે અને ક્યાં વિસ્તારમાં વરસાદ થશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે કયારે વરસાદ આવે છે

હાલમાં ફરી એકવાર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે લો પ્રેશર ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ મુવ કરી રહ્યુ છે. આજે અને આવતીકાલે રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.જેથી આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વિરમગામ સહિતના વિસ્તારમાં આવનાર 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. ગીર સોમનાથ, અમરેલી, અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.2 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લું થઇ જશે, 30 સપ્ટેમ્બર પછી મોટા વરસાદની શક્યતા નહિવત છે. 9-10 ઓક્ટોબરે રાજયના તમામ વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India

આ વૃદ્ધ માડીનો સંકલ્પ તો જુઓ ! પોતાની 25 વીઘા જમીન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામે કરશે….કારણ એવું કે જાણી ચોકી જશો

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં એક ખુબ સુવિખ્યાત નામ બની ગયું છે. ફક્ત આપણા ભારત દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં અનેક જગ્યાએ મોદી મોદીના નારા ગુંજતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા છે એવામાં તેઓએ પોતાન રાજનીતિક કરિયરમાં અનેક એવા કામો કર્યા છે જેના લીધે તેઓને હાલ પોતાની નવી ઓળખ મળી છે. અમુક લોકો નરેન્દ્રભાઈ મોદીની તસ્વીર પોતાના ઘરમાં રાખી પૂજા કરી રહ્યા છે તો અમુક લોકો ટેટુ પડાવી રહ્યા છે.

આવા અનેક એવા વ્યક્તિઓ છે જે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કામોથી પ્રસન્ન છે, એવામાં મધ્યપ્રદેશ માંથી એક ખુબ અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યા એક મોટી ઉંમરના માડી નરેન્દ્રભાઈ મોદીના ખુબ મોટા ફેન છે આના કારણે તેઓએ મીડિયા સમક્ષ કહ્યું કે તેઓ પોતાની 25 વીઘા જેટલી જમીનને નરેન્દ્રભાઈ મોદીના ના નામે કરી આપવાના છે. આ માડી નરેન્દ્રભાઈ મોદીના કામથી ખુબ જ વધારે પ્રસન્ન છે આ કારણે જે તેઓ આવું કાર્ય કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર એવું પણ સામે આવ્યું છે કે આ વૃદ્ધ મહિલા પીએમ મોદીને પોતાના દીકરા સમાન માને છે આથી તેઓ મીડિયા સમક્ષ પણ એવું કહ્યું હતું કે ‘મોદી મારો લાલ મારો દીકરો છે, અમને ઘઉં,ચોખા તથા ખેતી માટે બીજ આપ્યા છે અમારો ઈલાજ કરાવી રહ્યા છે રહેવા માટે કોલોનીમાં ઘર આપ્યું છે, મને વિધવા પેંશન પણ આપી રહ્યો છે.’ આ માડીએ કહ્યું કે તેઓએ ક્યારેય અસલ જીવનમાં પીએમ મોદીને જોયા નથી ફક્ત ટીવીના માધ્યમથી જોયા છે.

તમને જણાવી દઈએ કે આ વૃદ્ધ મહિલાનું નામ માંગીબાઈ છે જે પીએમ મોદીના ખુબ જ મોટા એવા ફેન છે, માંગીબાઈએ જણાવ્યું કે ‘હું મારા લાલ મારા દીકરાને મળવા માંગુ છું તેના માથા પર હાથ રાખીને તેને આશીર્વાદ આપવા માંગુ છું અને તેને ફક્ત એટલું જ કઈશ કે તે થોડું પેંશન વધારી આપે.” માંગીબાઈએ કહ્યું હતું કે તેમને કુલ 14 દીકરા છે જેમાં પીએમ મોદીનો સમાવેશ થાય છે, આ તમામ દીકરાઓમાં નરેન્દ્રભાઈ મોદી તેમના સૌથી પ્રિય પુત્ર છે, તેઓ મીડિયા સમક્ષ કહે છે કે જેટલું તેમના સગા દીકરા નથી કરી શકતા એટલું નરેન્દ્રભાઈ મોદી તેમના માટે કરી રહ્યા છે.

માંગીબાઈએ આગળ એમ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાની 25 વીઘા જમીન નરેન્દ્રભાઈ મોદીને જ આપશે કારણ કે હાલના સમયમાં તેઓ જ તેમના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે.

Categories
Helth

રોજ-બરોજ વારંવાર ચા પિતા લોકો જરૂર વાંચે ! દિવસમાં એક થી વધુ વખત ચા પીવાથી શરીરને થઇ શકે છે આ નુકશાન…અત્યારે જ છોડી દો નહિતર પછતાશે

મિત્રો આપણે સૌ કોઈ ના કોઈ પીણાં પીવાના બંધાણી છીએ આપણા દિવસ ની શરૂઆત અનેક પ્રકારના અલગ અલગ પીણાંથી જ થાય છે. જો કે દિવસ ની શરૂઆત માં આવા પીણાં પીવાથી દિવસ સારો જતો હોઈ તેવું લોકો વિચારતા હોઈ છે. જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના કામથી કંટાળી જાય કે કોઈની સાથે મુલાકાત કરે કે અન્ય કોઈ પણ કારણોસર તે અનેક પીણાં પીવાનું પસંદ કરતા હોઈ છે. જો કે અમુક લોકો આવા પીણાં જેવાકે ચા અને કોફીના બંધાણી હોઈ છે. તેમને દિવસ માં એક કે બે વખત જો આવા પીણાં ન મળે તો તેની માઠી અસર તેમના સ્વસ્થ પર પણ પડતી હોઈ છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં પીણાં ન પીવા જોઈએ જો વધુ પ્રમાણમાં પીણાંનું સેવન કરવામાં આવે તો તે માનવ સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. આજે આપણે આ લેખમાં જાણશું કે એક દિવસમાં વધુમાં વધુ કેટલું પીણું પીવું શરીર માટે ફાયદાકારક મનાય જયારે વધુ પડતા પીણાં પીવાથી શરીર ને ક્યાં પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે. તો ચાલો આ બાબત અંગે વિજ્ઞાન શું કહે છે તે અંગે માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે પ્રવાહી કેટલું જરૂરી છે. જો કે વધુ પડતા પ્રવાહીના કારણે પણ શરીરને નુકસાન પહોંચી શકે છે. આ માટે વિજ્ઞાન માં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં કેટલું પીણું પીવું શરીર માટે ફાયદા કારક છે. સ્વાસ્થ્યના જાણકાર ના જણાવ્યા અનુસાર એક દિવસ માં વ્યક્તિએ પોતાના શરીરના વજન ના પ્રમાણમાં 35 ml પ્રવાહી પીવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિ નો શરીર નો વજન 55 કિલો હોઈ તો તેણે એક દિવસ માં વધુમાં વધુ 55*35 ml પ્રવાહી એટલે કે 1925 ml પ્રવાહી નું સેવન કરવું શરીર અને સ્વસ્થ માટે ફાયદા કારક છે.

જો વાત કોફી અંગે કરીએ તો એક દિવસમાં વધુમાં વધુ 2 થી 3 કપ કોફી પીવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો એક દિવસ માં તેના કરતા વધુ કોફી પીવામાં આવે તો તે લીવર માટે ઝેરી સાબિત થાય છે. માટે જ એક દિવસમાં વધુ પ્રમાણમાં કોફી પીવી હિતાવહ નથી. આ ઉપરાંત જો વાત ચા અંગે કરીએ તો કોઈ પણ પ્રકારની ચા એટલે કે દૂધ વાળી સાદી ચા કે ગ્રીન ટી અથવા તો બલ્કે ટી વગેરેનું વધુ પડતું સેવન લીવર માટે હાનિકારક સાબિત થાય છે.

જણાવી દઈએ કે એક દિવસમાં ચાના કારણે 70 કેલેરી વયરાય છે જેમાં 1 કપ ના કારણે 350 થી 400 કેલેરી મેળવી શકાય છે. આ કેલેરી પ્રમાણમાં વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત જો વાત જ્યુસ અંગે કરીએ તો લોકોના કહેવા મુજબ ફળ અને શાકભાજી ના જ્યુસ નું સેવન એ સ્વસ્થ માટે સારું માનવામાં આવે છે.