India

પાંજરા માં બંધ ખૂંખાર વાઘે યુવાન પર કર્યો ભયાનક હુમલો ! યુવાન ત્યાં જ…જુઓ વિડીયો.

Spread the love

કહેવાય છે ને કે જંગલી પ્રાણીઓ ની મજાક મસ્તી ક્યારેય ના કરવી જોઈ એ. અને જો પાલતુ જંગલી પ્રાણી હોય તે ગમે તેટલા પાલતુ હોય પણ ક્યારેક તો તે એવી હરકત કરે છે કે તેની દેખરેખ રાખનાર પર જ હુમલો કરી બેસે છે. આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જેમાં જંગલી પ્રાણીઓ ક્યારેક પિંજરા માં બંધ હોય છતાં પણ કોઈ માણસ પર હુમલો કરી બેસે છે.

એવો જ એક વિડીયો વાયરલ જોવા મળે છે. જેમાં એક પાલતુ વાઘે તેની દેખરેખ રાખનાર યુવાન પર જ હુમલો કરી બેસે છે. વાઘ ના હુમલા માં 23 વર્ષીય યુવાન નું મૃત્યુ થઇ જાય છે. 23 વર્ષીય યુવાન જેનું નામ જોસ ડી જીસસ હતું. આ વ્યક્તિ પાંજરા માં બંધ એક વાઘ ની સારસંભાળ કરતો હતો. એવામાં આ વ્યક્તિ પાંજરામાં બંધ વાઘ ને ખવરાવા જાય છે. એવામાં હુમલો કરી બેસે છે.

વિડીયો માં જોઈ શકાય છે કે, આ વ્યક્તિ વાઘ ના પિંજરા ની નજીક જાય છે. અને પિંજરા માં હાથ નાખીને વાઘ ના માથે ફેરવે છે. એવામાં અચાનક જ વાઘે તે વ્યક્તિ ના હાથ પર ભયંકર હુમલો કરી દીધો. અને યુવાન ત્યાં જ પડી ગયો. યુવાન ના હાથ માંથી ખુબ જ પ્રણામ માં લોહી વહેતુ હતું. બાદ માં યુવાન ને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં યુવકે પોતાના હાથ કાપવાની ના પાડી હતી. અને યુવાન નું મૃત્યુ થયું હતું. જુઓ વિડીયો.

જાણવા મળ્યું કે મરનાર યુવાન ડાયાબિટીસ નો દર્દી હતો. વધુમાં જાણવા મળ્યું કે, ઝૂ ના મલિક પર બેદરકારીનો આરોપ લગાવામાં આવ્યો છે. અને તપાસ કરવામાં આવી રહી છે કે, શું ખરેખર વાઘ ને ઝૂ માં રાખવાની પરમિશન છે કે નહિ? આ વિડીયો સોશિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ખરેખર આ ભયાનક વિડીયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *