સ્વરૂપવાન યુવતી એ રસ્તા પર ખુલા હાથે સાઇકલ ચલાવી કર્યો વિસ્ફોટક ડાન્સ જોઈ લોકો ભૂલી બેસ્યા ભાન, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ ડાન્સ ના વિડીયો ખૂબ વાયરલ થતા હોય છે. લગ્ન પ્રસંગ હોય એટલે ડાન્સ ના વિડીયો સામે આવતા જ હોય છે. ભારતમાં ખાસ કરીને યુવાનોમાં સોશિયલ મીડિયા ઉપર રિલ્સ બનાવીને ફેમસ થવાનો ક્રેઝ ખૂબ જ ચાલી રહ્યો છે. અવનવા ગીત ઉપર ખૂબ જ અવનવી રીલ્સ બનાવતા હોય છે. હાલમાં એક યુવતીનો એવો વિસ્ફોટક વિડીયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો પણ ચકિત રહી ચૂક્યા છે.
યુવતીએ એવા એવા સ્ટંટ કર્યા કે ભલભલા ચકિત રહી ચૂક્યા. ખાસ કરીને લોકો રસ્તા ઉપર બાઈક ઉપર, કારના બોનેટ ઉપર ચડીને અવનવા સ્ટંટ કરતા હોય છે. આ વીડિયોમાં એવું જ જોવા મળે છે. યુવતી રસ્તા ઉપર સાઇકલ ચલાવતી જોવા મળે છે. યુવતીનો પહેરવેશ પણ ખૂબ જ સુંદર છે. વીડિયોમાં જોવા મળે છે તેમ યુવતી રસ્તા ઉપર ખુલ્લા હાથે સાયકલ ચલાવી રહી છે.
અને બોલીવુડના ગીત બાતો ને તેરી જાદુ કિયા ઉપર એવો ખૂબ જ સુંદર ડાન્સ કરી છે કે લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. યુવતીના દરેક સ્ટેપ્સ પર લોકો દિવાના થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 62 લાખ કરતાં પણ વધારે વ્યૂસ મળી ચૂક્યા છે. એક જમાનાનું પ્રખ્યાત ગીત ઉપરનો ધમાકેદાર ડાન્સ જોઈને લોકો ને ખૂબ મનોરંજન મળી રહ્યું છે.
View this post on Instagram
લોકો તેના પહેરવેશ ની ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે. આવા અનેક વિડીયો લોકોને જોવા પસંદ હોય છે. લોકો યુવતીની સુંદરતા પ્રત્યે ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા લોકો ને ખુબ જ મનોરંજન મળી રહેતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!