અંબાણી પરિવાર ની મોટી વહુ શ્લોકા ની બહેન દિયા ની સુંદરતા એવી કે બૉલીવુડ ની અભિનેત્રીઓ પણ લાગે ફિક્કી, જુઓ ખાસ તસવીરો.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. તે જ સમયે તેની બહેન દિયા મહેતા પણ તેના લુક અને સ્ટાઇલના કારણે હેડલાઇન્સમાં છે. દિયા મહેતાએ એપ્રિલ 2017માં આયુષ જાટિયા સાથે લગ્ન કર્યા હતા. આયુષ જાટિયા હાર્ડકેસલ રેસ્ટોરન્ટ (McD India Franchise) ના MD છે.
દિયા મહેતા અને શ્લોકા મહેતા બિઝનેસમેન રસેલ અરુણ ભાઈ મહેતાની દીકરીઓ છે. દિયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને સમયાંતરે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. દિયા મહેતા ફેમિલી બિઝનેસ પણ સંભાળી રહી છે. આ સાથે તે મોડલિંગ પણ કરે છે.દિયા તેના લુક અને સ્ટાઈલને કારણે ઘણી વાર હેડલાઈન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા લાખોની સંખ્યામાં છે.
દિયાને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવે છે. બંનેએ મુંબઈની એક જ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.દિયાએ લંડનની કોલેજમાંથી ફેશન કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમના લગ્નમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો. દિયા એક બાળકની માતા પણ છે. દિયા નો ચહેરો પણ તેની બહેન શ્લોક મહેતા જેવો જ લાગેતો આવે છે.
અંબાણી પરિવાર ની વાત કરવામાં આવે તો આજે અંબાણી પરિવાર દેશ નો સૌથી ધનિક પરિવાર છે. આજે અંબાણી પરિવાર દુનિયા ની તમામ ચિજવસ્તુઓ આરામ થી ખરીદી શકે છે. મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી એ હાલ માં થોડા દિવસો અગાઉ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. જેમાં બૉલીવુડ ના મહાન અભિનેતાઓ એ પણ હાજરી આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!