વરરાજા ને લગ્ન ની પ્રતિજ્ઞા લેવી મંજુર ન હતી. વરરાજા ગુસ્સે થી એવું બોલી ઉઠ્યા કે સાંભળી ને હેરાન થઇ જશે…જુઓ વિડીયો.

આપણને રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં સૌથી વધુ આપણને લગ્ન ના વિડિયો ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. લગ્નમાં એક સાથે ઘણી બધી વિધિઓ કરાવવામાં આવતી હોય છે. હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક પંડિત લગ્ન ની વિધિ દરમિયાન કન્યા અને વરરાજા ને પ્રતિજ્ઞા લેવરાવે છે. પ્રતિજ્ઞા એવી લેવરાવે છે કે સાંભળીને લોકો ચકિત રહી ગયા.

ખાસ કરીને પંડિત વરરાજા ને પ્રતિજ્ઞા લેવાનું કહે છે ત્યારે વરરાજાએ એવી ફની પ્રતિજ્ઞા લીધી કે જોઈને લોકો હસી પડ્યા હતા. વિડીયો માં જોઈ શકાય છે કે વર અને કન્યા મંડપ માં બેઠા છે. પંડિતજી લગ્નની ગોઠવણ કરી રહ્યા છે. અને વર પાસેથી સાત પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું વચન લે છે. પંડિતજી વરને કહે છે કે આજથી તેની પત્ની તેના જીવનનો અડધો ભાગ છે. આના પર વરરાજા પંડિત ને કહે છે કે, તે આખાનો અડધો ભાગ કેમ હશે. આગળની પ્રતિજ્ઞા પર વરરાજા એ જે કહ્યું તે જબરદસ્ત છે..જુઓ વિડીયો.

તે કહે છે કે તમામ દુ:ખ તેના છે અને તમામ સુખ કન્યાના છે. આના પર દુલ્હનની પ્રતિક્રિયા સૌથી વધુ જોવા જેવી છે. ફ્રેમના અંતમાં જે દેખાય છે તે ખૂબ જ સુંદર છે.આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર brides_special નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લાઈક વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

લગ્ન પ્રસંગ દરમિયાન આવા અનેક પ્રસંગો આપણી સમક્ષ આવતા હોય છે. જેમાં અવનવા મનોરંજનથી ભરપૂર વિડીયો આપણે જોઈ શકીએ છીએ. સોશિયલ મીડિયા પણ આવા અનેક વિડીયોથી ભરપૂર માત્રામાં છે. દેશ વિદેશમાં તથા અનેક લગ્નના વિડીયો આપણે સમક્ષ આવતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.