ભાગી રહેલ પ્રેમી પ્રેમિકાને ભાઈએ આપી એવી આકરી સજાકે વિડીયો જોઈને ચોકી જાસો પ્રેમિના..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો મહત્વનો હોય છે જો પ્રેમ સાચી વ્યક્તિ સાથે થાય તો જીવન સ્વર્ગ બની જાય છે પરંતુ હાલમાં ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે જ્યાં પ્રેમના નામે ખોટી હરકતો કરવામાં આવે છે આપણા સમાજમાં લોકો દ્વારા પ્રેમની સારી નજરે જોવામાં આવતું નથી આ ઉપરાંત સમાજ દ્વારા પ્રેમલગ્નનો પણ સ્વીકાર કરવામાં આવતો નથી જોકે પ્રેમમાં પાગલ પ્રેમી અને પ્રેમિકા પોતાના સાથી સાથે રહેવા માટે કોઈપણ મુસીબતનો સામનો કરવા તૈયાર રહે છે

પછી ભલે સામે પોતાનો જ પરિવાર કેમ ના હોય ઘણી વખત યુવક યુવતીના આવા કાર્યની તેમને ઘણી આકરી સજા પણ મળતી હોય છે હાલમાં આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ભાઈ દ્વારા પોતાની બહેન અને તેના પ્રેમીને આકરી સજા આપતો જોવા મળે છે.

આ ઘટના મધ્યપ્રદેશ ના રાજધાની ભોપાલ ના અયોધ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં રહેતા એક યુવક અને યુવતી એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. જોકે તેમનો આ સંબંધ તેમના પરિવાર ને સ્વીકાર ન હતો જેના કારણે આ યુવક યુવતીએ ભાગી ને લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો.

જે બાદ જ્યારે આ બંન્ને પ્રેમીપંખીડા બાઇક લઈને ભાગી રહ્યા હતા ત્યારે આ વાત ની જાણ યુવતીના ભાઇને થઈ જે બાદ યુવતીનો ભાઈ પોતાના મિત્ર સાથે ભાગી રહેલ બહેન અને તેના પ્રેમીની બાઇકનો પીછો કરવા લાગ્યા અને થોડે આગળ જતા યુવતિ નો ભાઈ જે ગાડી માં સવાર હતો તેના દ્વારા પ્રેમીની બાઇકને ટક્કર મારી.

જેના કારણે આ બંને પ્રેમી પંખીડા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ટક્કર પછી જ્યારે પ્રેમી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે યુવતિ નો ભાઈ તેને પકડીને માર મારે છે આ સમગ્ર ઘટના ટ્રાફિક સિગ્નલ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે બાદ હાલમાં આ ઘટના અંગે માહિતી મળતા પોલીસ દ્વારા યુવતિના ભાઈ અને તેના મિત્રને પકડવામા આવ્યા છે જ્યારે યુવક અને યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.