બાળકે તેના મમ્મી ની એવી ફરિયાદ કરી કે, ફરિયાદ સાંભળીને તમે પણ હસીહસી ને લોટપોટ થઇ જશે. જુઓ વિડ્યો.
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણને દરેક પ્રકાર ના વિડીયો જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર રોજબરોજ એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે તેને જોઈ ને લોકો ને પેટ પકડીને હસવું આવે છે. સોશિયલ મીડિયા પર નાના છોકરા થી માંડી ને વૃધો ના પણ ફની વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં એક નાના છોકરા નો એવો વિડીયો વાયરલ થયો કે તેની વાત સાંભળી ને તમે પણ હસી પડશો.
છોકરા નાના હોય એટલે મસ્તીખોર હોય છે. તે સ્વાભાવિક વાત છે. ક્યારેક એવી એવી મસ્તી કરતા હોય છે કે તે માતા-પિતા ના માર નો ભોગ બને છે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક નાનો છોકરો ખુબ જ રડી રહ્યો છે. તે તેના પપ્પા ને ફોન માં તેના મમ્મી ની ફરિયાદ કરી રહ્યો છે. નાનો એવો બાળક પોતાના પપ્પા ને રડતા રડતા કહી રહ્યો છે કે, તેની મમ્મી એ તેનો દાત તોડી નાખ્યો.
બાળક તેના પપ્પા ને વારેવારે એક જ વાત કહી રહ્યો છે કે, તેની મમ્મી એ તેનો દાંત તોડી નાખ્યો અને તેને લોહી નીકળ્યું. જયારે બાળક આ વાત કહી રહ્યો હોય છે ત્યારે ખુબ જ હસવું આવે છે. કારણ કે બાળક રડતા રડતા ફરિયાદ કરતા ખુબ જ કયુટ લાગી રહ્યો છે. તે ફરિયાદ કરતા કહે છે કે, હવે તેને બીજો દાંત પણ નહીં આવે. જુઓ ફની વિડીયો.
આ વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. નાના બાળક ની વાત કરવાની સ્ટાઇલ પર લોકો ફિદા થઇ ગયા છે. અને હાસ્યાસ્પદ કોમેન્ટો આપી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર એટલી બધી ધૂમ મચાવી રહ્યો છે કે, તેને 13 લાખ થી પણ વધુ લોકો એ જોઈ લીધો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.