પરિવાર થી છુપાવી ને 10-વર્ષ થી પ્રેમિકા ને પોતાના ઘર માં રાખનાર ચાલાક યુવક 10-વર્ષ થી એવું નાટક કરતો કે…
આજકાલ મોબાઈલ અને ટેક્નોલોજી ના જમાના એ લોકો ને પરિવાર થી બહુ દૂર કરી દીધા છે. આજકાલ ના યુવાનો અને યુવતીઓ એકબીજા ની જાતે જ પોતાની માટે છોકરો કે છોકરી ગોતી લેતા હોય છે. પરંતુ ઉતાવળ માં જે નિર્ણય લેવાય ગયો હોય તેનું એક દિવસ ખુબ જ માઠું પરિણામ આવતું હોય છે. ભારત ના બિહાર રાજ્ય માંથી એવી ઘટના સામે આવી છે કે, લોકો એ વિચાર્યું પણ ના હોય.
કેરળ ના એક ગામમાં રહેતા એક યુવાન અને યુવતી એકબીજા ના પ્રેમ માં હતા. પરંતુ બને ને એકબીજા ના પરિવાર નો ડર હતો કે તે આ લગ્ન નઈ થવા દે. અને બને પ્રેમી એકબીજા ની સાથે પણ રહેવા મંગતા હતા. આથી યુવકે એક તરકીબ વિચારી. તરકીબ એવી હતી કે યુવક ના ઘરે યુવતી છેલ્લા 10 વર્ષ થી રહેતી હતી. પરંતુ યુવક ના ઘર વાળા ને થોડી પણ ભનક લાગવા ના દીધી.
બિહાર ના આઇલુર ગામ માં રહેતા 24 વર્ષીય યુવાન રહેમાન તેના જ ગામ ની યુવતી સંજીતા ના પ્રેમ માં હતો. 10 વર્ષ પહેલા યુવતી તેના ઘરે થી એમ કહીને ગઈ કે તે તેના સગા ના ઘરે જાય છે. પરંતુ ઘણો સમય થવા છતાં તે યુવતી ઘરે પાછી ના ફરી. આથી 10 વર્ષ પહેલા યુવતી ના પરિવારે પોલીસ માં ફરિયાદ કરી. પોલીસ ને પણ કઈ સુરાગ હાથે ના લાગ્યા. અંતે પરિવાર જનો ને થયું કે તેની પુત્રી મ્રૃત્યુ પામી હશે.
યુવતી 10 વર્ષ થી પોતાની પ્રેમી રહેમાન ના ઘરે રહેતી હતી. રહેમાને આ યુવતી એ પોતાના ઘર વાળા થી છુપાવી રાખવા એવું કર્યું કે, પોતે પાગલ હોય એવું નાટક ચાલ્યું રાખ્યું. અને તે જે ઓરડી માં રહેતો હતો. ત્યાં તેણે દરવાજા બહાર ઈલકટ્રીક કરંટ ચાલતો કરી દીધો. એટલે કોઈ રૂમ નો દરવાજો ખોલે તો તેને કરંટ લાગે. અને બંને તે રૂમ માં 10 વર્ષ સુધી રહ્યા. જમવાનું પણ ત્યાં જ બંધ ઓરડીમાં અને રાત્રે બહાર નીકળતા હતા.
પરંતુ થોડા સમય પછી રહેમાને પરિવાર થી અલગ શહેર માં ચાલ્યો ગયો. અને બને ત્યાં રહેતા હતા. એવામાં રહેમાન નો ભાઈ બશીર જે ટ્રક ડ્રાયવર છે. તે તેને ત્યાં જોઈ ગયો. અને તેણે બધી તપાસ કરી તો એમાં આ ઘટના બહાર આવી અને ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે બંને ને કોર્ટ માં રજૂ કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!