India

એક નારી શકતી ‘કંગના રનૌતે’ આપેલો શ્રાપ આજે ઉદ્ધવ ઠાકરે ને ફળ્યો…જુઓ વિડીયો.

Spread the love

ઉદ્ધવ ઠાકરે ના હાથ માંથી મહારાષ્ટ્ર ની સતા ચાલી ગઈ છે. એની સાથે જ તમામ વિડીયો વાયરલ થઇ રહ્યા છે. એમાં અભિનેત્રી કંગના રનૌત નો પણ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. કારણ કે, ઘણા વર્ષ પહેલા ઉદ્ધવ ઠાકરે અને કંગના ની વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું હતું. આ સમયે અભિનેત્રી કંગના નું મહારાટ્ર માં આવું મુશ્કિલ થઇ ગયું હતું. એવામાં હવે જયારે ઉદ્ધવ ઠાકરે ના હાથ માંથી સતા ચાલી ગઈ છે. એટલે ઉદ્ધવ ઠાકરે ને કંગના એ કહેલી વાત પણ સાચી પડી ગઈ છે.

જયારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કંગના રનૌત ના ઘરે બુલડોઝર ફેરવીને તેના ઘર ને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે કંગના એ એક મોટું નિવેદન આપ્યું હતું. બસ આ જ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. કંગના અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે તે દિવસે ઘણી જ બયાન બાજી થઇ હતી. જયારે કંગના નું ઘર તૂટી રહ્યું હતું. ત્યારે અભિનેત્રી કંગના રનૌત એ કહ્યું હતું કે, જેમ તેમનું ઘર તૂટ્યું છે, તેમ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું ઘમંડ તૂટશે. જુઓ વિડીયો.

ત્યારે કંગના એ મહારાટ્ર ની તુલના કાશ્મીર સાથે કરી હતી. જેના લીધે કંગના અને શિવસેના વચ્ચે ભારે ટકરાવ થઇ ગયો હતો. ત્યારબાદ કંગના એ એક ટ્વીટર માં ફોટો શેર કર્યો હતો. જેમાં ઉદ્ધવ ઠાકરે ને રાવણ સાથે તુલના કરવામાં આવી હતી. જેના લીધે બને વચ્ચે તણાવ ની સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ હતી. અને મહારાષ્ટ્ર સરકારે કંગના ના ઘર પર બુલડોઝર ચલાવી ઘર ને પાડી દીધું હતું.

આજ સમયે શિવસેના ના સંસદ સંજય રાવતે કંગના પર ટિપ્પણી કરી ને હુમલો કર્યો હતો. અને બને વચ્ચે ભારે બયાનબાજી થઇ હતી. ત્યારે કંગના એ કહ્યું હતું કે, એક મહિલાનું અપમાન કરવા બદલ સરકાર ને એક દિવસે ભારે કિંમત ચૂકવવાનો વારો આવશે. જે આજે સાબિત થઇ ચૂક્યું છે કે, કંગના નો આ શ્રાપ મહારાષ્ટ્ર સરકાર સામે સાચો પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *