બાળકને ડોકટરે એવુ ઈન્જેકશન લગાવી દીધું કે બાળકે આપી દીધા આવા જોરદાર રીએક્શન!! વિડીયો જોઈ તમે પેટ પકડીને હસવા લાગશો
બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.નાના બાળકો કોઈ પણ કામ કરે તો ત્યારે તેના હાવભાવ જોવા જેવા હોય છે. બાળકો પોતાની માસુમિયત અને શરારતીપણા ના કારણે ઘણીવાર એવી બોલી બોલતા હોય છે કે તેમના શબ્દો સાંભળીને આપણે આપની હસી રોકી શકતા નથી.
આમ તો મોટા ભાગના લોકો ઈંજેકશન થી ડરતા હોય છે જ્યારે મોટા યુવાનો અને વૃધ્ધો પણ ઈંજેકશન ના ડર થી બાકાત રહ્યા એનથી તો પછી નાના બાળકો વિષે તો શું જ કહી શકાય. નાના બાળકો ને જ્યારે પણ કોઈ નાની કે મોટી બીમારી થાય તો તેમણે ડોક્ટર પાસે લઇ જવામાં આવે છે અને ડોક્ટર ને દવા કરતાં ઈંજેકશન આપવા માટે કહેવામા આવતું હોય છે. જેનાથી બાળક તરત જ સારા તંદુરસ્ત થઈ જાય. પરંતુ બાળકો આ એક ઈંજેકશન લેતી વખતે એવા એવા નખરાં કરતાં હોય છે આખું દવાખાનું માથે લઇ લેતા હોય છે અને રડી રડીને હાલ બેહાલ કરી લેતા હોય છે સાથે જ પોતાની ભાષામાં ડોક્ટરો ને ના આપો ના આપો એવું પણ કહેતા હોય છે.
ત્યાએ આવી જ પરિસ્થિતી નો એક વિડીયો સામે આવી રહ્યો છે જે જોઈને દરેક લોકો પોતાની હસી રોકી શક્યા નથી. વાસ્તવમાં ઇન્સ્ત્ર્ગારામ પર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં બાળક પોતાની માતાની સાથે દવાખાને આવ્યો છે. આ બાળક ડોક્ટર ની સામે બેઠો છે અને તેની માતા તે બાળક ની પાછળ ઊભી છે. જ્યાર ડોક્ટર તે બલ્ક ને ઈંજેકશન આપવાની તૈયારી કરે છે ત્યાં જ આ બાળક રડવા લાગી જાય છે અને ડોક્ટરો ને રડતાં રડતાં કહેવા લાગે છે કે ઑ મમ્મી …. ઑ મમ્મી ઑ મમ્મી અને આમ બોલતા તેની માતા તે બાળક ની આંખ ને બધ કરવાનો પર્યટન કરે છે પરંતુ આમ છતાં બાળક રડવાનું શરૂ રાખે છે
અને બીજી બાજુ ડોક્ટર તે બાળક ના હાથમાં ઇનજેક્ષન આપવાનું શરૂ રાખે છે. જેમ જેમ ઈંજેકશન બાળક ના શરીરમાં જાય છે એમ એમ બાળક ગાડી કહલાવતા સમયે જે અવાજ આવે એવ આ ભિન્ન ભિન્ન અવાજ કરવા લાગી જાય છે. તો ઘણીવાર રડતા રડતાં ગાડીના શરૂ થતાં જ આવજો કરતો નજર આવી રહ્યો છે, આવા અવાજો સાંભળીને ઇનજેક્ષન આપી રહેલા ડોક્ટર પણ હસવા લાગી જાય છે. ત્યાં પછી બલ્ક ડોક્ટર ને રડતાં રડતાં જ એમ કહે છે કે નહીં રોવ હું ….નહીં રોવ હું…. તું મારી લે તમતારે આમ બાળક પોતાના શબ્દો દ્વારા ડોક્ટર ને હસાવાની સાથે સાથે આખા ઇન્ટરનેટ ના યુજર ને પણ હસાવતો નજર આવી રહ્યો છે. હાલમાં તો આ વિડીયો સારું એવું મનોરંજન પૂરું પડી રહ્યો છે.
View this post on Instagram