નાસ્તા માં મશગુલ પરિવાર ના માથે ફરતો પંખો અચાનક જ પડ્યો. પછી જે થયું તે જોઈ ને…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં જંગલી પશુ,પ્રાણીઓ કે અન્ય જંગલ ના વિડીયો ઘણા બધા વાયરલ થતા હોય છે. અમુક અમુક વિડીયો એવાં હોય છે કે, અપને જોઈ ને હચમચી જતા હોઈ એ છીએ. એવો જ એક હાલ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે વિડીયો ખરેખર ભયંકર છે. વિડીયો માં એવી દુર્ઘટના બની કે, જોઈ ને ચોકી ઉઠશો.
ઘણીવાર લોકો માથે ના ધારી હોય તેવી મુસીબતો આવી પડે છે. અને લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. એવો જ એક સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પરિવાર ના પાંચ થી છ સભ્યો એકસાથે જમીન નાસ્તો કરી રહ્યા હતા. તેમાં તેના ત્રણ બાળકો પણ હતા. જયારે નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ ઉપર થી એક ફરતો પંખો ધડામ કરતો નીચે પડે છે.
પંખો અચાનક જ નીચે પડતા પરિવાર ના સભ્યો બી જાય છે. એવામાં એક છોકરા ના માથે પંખો પડતો પડતો રહી ગયો હતો. જેવો પંખો પડ્યો કે, માતા ઉભી થઇ બાળક પાસે આવી ગઈ. પરિવાર ના સભ્યો ભગવાન ની દયા થી બચી ગયા હતા. આ વિડીયો જોઈ ને લોકો પણ ચકિત રહી ગયા હતા. લોકો કહે છે કે, ભગવાન ની દયા કે જેથી તે બચી ગયા. જુઓ વિડીયો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.