રોજે રોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. instagram, facebook, twitter પર મનોરંજન વાળા વિડીયો જોઈને લોકોનો દિવસ બની જતો હોય છે. જંગલી પશુ પ્રાણી ના વિડીયો જોઈને લોકોને ખૂબ મજા પડતી હોય છે. પશુ પ્રાણીઓમાં ખાસ કરીને વાંદરાઓને ખૂબ જ મસ્તીખોર ગણવામાં આવે છે.
વાંદરાઓ ગમે તે મનુષ્ય ઉપર ગમે ત્યાંથી આવી જાય છે અને મનુષ્યના હાથમાં રહેલી અનેક ચીજ વસ્તુઓને લઈ લેતા હોય છે. હાલ એવો જ એક વાંદરા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવતી પોતાની અગાસીમાં જઈને એક વાંદરાને ચીડવવાની કોશિશ કરે છે. કોઈ યુવતી અગાશી ઉપર જઈને દીવાલ ઉપર બેસેલા વાંદરાને ચીડવે છે. વાંદરાને ચીડવવા માટે તેની સામે પોતાના હાથ હલાવે છે.
એવામાં વાંદરાને આ વસ્તુ પસંદ ન આવી અને થોડી જ સેકન્ડોમાં વાંદરાએ પોતાનું રૂપ બતાવ્યું અને તે યુવતીની પાછળ પડે છે. વાંદરાને પોતાની પાછળ પડતા જોઈને યુવતી ખૂબ જ ડરી જાય છે અને ઝડપથી અગાસી ઉપર થી નીચે ઉતરી જાય છે. આ વીડિયોને instagram ના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે.
View this post on Instagram
અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે. લોકોને વાંદરાઓના વિડીયો જોવા ખાસ પસંદ હોય છે. લોકો યુવતી બાબતે ખૂબ જ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. લોકો કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો થી પણ વધારે લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!