વરમાળા પહેરાવતા સમયે વરરાજા ના મિત્રો એ કરી મોટી ભૂલ જેના બાદ ખુદ વરરાજા પણ થઇ ગયા ગુસ્સે અને, જુઓ વિડીયો.
ભારતમાં હવે ઉનાળાની સીઝન પૂરી થઈ ગઈ છે અને શિયાળાની સિઝન શરૂ થવાની સાથો સાથ હવે લગ્નની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. જ્યારે લગ્નની શરુ થાય ત્યારે લગ્ન ના અવનવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થતા હોય છે. લગ્ન ના વીડિયોમાં લોકોને ખૂબ જ મનોરંજન મળતું હોય છે. લગ્ન પ્રસંગ દરમિયાન અનેકવિઘી કરવામાં આવતી હોય છે જેમાં અનેક એવી કોમેડી ઘટનાઓ બની જતી હોય છે.
લગ્ન કરવામાં ખાસ તો જ્યારે દુલ્હન અને વરરાજા એકબીજાને વરમાળા પહેરાવતા હોય છે ત્યારે દુલ્હન અને વરરાજા ના પરિવારના સભ્યો દ્વારા બંનેને ઊંચકી લેવામાં આવતા હોય છે અને વરમાળા પહેરવા દેવામાં આવતી હોતી નથી. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયોમાં ઘણી નાની ફની ક્લિપ્સ છે, પરંતુ અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તે 18.44 મિનિટનો શરૂ થાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યા સ્ટેજ પર છે અને વર્માલા સેરેમની ચાલી રહી છે. વરમાલા દરમિયાન ઘણીવાર એવું જોવા મળે છે કે વર-કન્યા ના મિત્રો તેમને પોતાના હાથમાં ઉઠાવી લે છે. પરંતુ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે દુલ્હને વરમાળા પહેરાવી લીધી ત્યારબાદ વરરાજાના મિત્રોએ તેને ખોળામાં ઊંચક્યો હતો. મિત્રોની આ હરકત જોઈને વરરાજા પણ હસવાનું બંધ કરી દે છે.
આ વીડિયોને youtube ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે. જેને અત્યારે લાખો લોકો જોઈ લીધો છે. આવી અનેક ઘટનાઓ લગ્ન પ્રસંગ દરમિયાન બનતી હોય છે. જે ખરેખર લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડતી હોય છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં પરિવાર આ સભ્યો એકઠા થઇ ને મોજ-મસ્તી કરતા હોય છે અને લગ્નપ્રસંગ ને યાદગાર બનાવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!