India

દેશી પોટલી ની ધમાલ ! બંને નશીલા વ્યક્તિ એ રસ્તા પર શરુ કરી લેફ્ટ રાઈટ લેફ્ટ ની પરેડ સાથે લગાવ્યા નારા, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા માં અનેક કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. આપણા ભારતમાં લગભગ મોટાભાગના લોકો એવા છે કે જેને નશાની લત લાગી ગઈ હોય છે. એકવાર નશાની લત લાગ્યા પછી તેને છોડવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. દારૂ, સિગારેટ, ડ્રગ્સ જેવી અનેક વસ્તુની લત લાગી જતી હોય છે અને લોકોનો ઘર પરિવાર બરબાદ થઈ જતું હોય છે.

હાલમાં એવા બે દારૂડિયા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બંને દારૂડિયાએ રસ્તા ઉપર એવી ધમાલ મચાવી કે લોકો હસી હસીને બેવડા વળી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે તેમ બે દારૂડિયા વ્યક્તિઓ રસ્તા ઉપર ખૂબ નશો કરીને આવી પહોંચ્યા છે. બંને જણા જે રસ્તા ઉપર છે ત્યાં ઘણા બધા વાહનોની અવર-જવર થઈ રહે છે. બંને જણાય એટલો બધો નશો કર્યો છે કે તેને જરા પણ કંઈ ભાન રહેતું નથી.

બંને જણાવો ઊભા રસ્તે ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારાઓ બોલાવતા જાય છે. તો પછી બંને જણા લેફ્ટ રાઈટ લેફ્ટ બોલીને પરેડ કરતા જોવા મળે છે. આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. આવા દારૂડિયા લોકો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by bobita chetry (@bobita_poudel)

કેટલાક લોકો આની મજાક પણ ઉડાવી રહ્યા છે. ઊભા રસ્તે આપણા રોજબરોજ આવા નસીલા વ્યક્તિઓને જોતા જ હોઈએ છીએ અને તે લોકો રસ્તા ઉપર ગમે ત્યાં આમતેમ ભટકતા રહે છે. ભારતમાં લોકો ખાસ કરીને ઇંગ્લિશ દારૂ કરતા દેશી દારૂનું સેવન વધુ કરતા હોય છે. કારણ કે ઇંગ્લિશ દારૂના ભાવ પણ વધુ પડતા હોય છે જેના લીધે લોકો દેશી દારૂની પોટલી પીને આમથી તેમ રખડતા ભટકતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *