EntertainmentIndia

જંગલ ના રાજા સિંહ ને એક સિંહણ ની ત્રાડ થી પાછું હટવું પડ્યું, સિંહણે એવી ત્રાડ પાડી કે…જુઓ વિડીયો.

Spread the love

જંગલ ના રાજા તરીકે સિંહ ને ઓળખવામાં આવે છે. સિંહ જંગલ માં આવે એટલે બધા જંગલી પ્રાણીઓ આઘા પાછા થતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ સિંહો ના અનોખા વિડીયો જોવા મળે છે. આખા એશિયામાં જો સિંહ જોવા હોય તો તે ગુજરાત ના ગીર માં જોવા મળે છે. જંગલ માં જયારે સિંહ આવે છે. એટલે બધા પ્રાણીઓ માં ડર નો માહોલ છવાય જાય છે. સિંહ ના ઘણા ખતરનાક વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

જયારે સિંહ જંગલ માં નીકળે ત્યારે બીજા પશુઓ કાંતો ડરી ને ભાગી જાય છે અથવા તો સિંહ નો શિકાર થઇ જાય છે. હાલમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક સિંહ સિંહણ થી ડરી ગયો જોવા મળે છે. જંગલ ના અન્ય પ્રાણીઓ ને ડરાવવા વાળો સિંહ એક સિંહણ થી ડરી ગયો. એટલે કે સિંહ જયારે સિંહણ પાસે જતો હતો ત્યારે સિંહણ ને સિંહ નું પોતાની નજીક આવું પસંદ ના આવ્યું.

સિંહ જેવો નજીક આવ્યો એટલે સિંહને એવી જોરદાર ત્રાડ પાડી કે સિંહ ને પાછું હટી જવું પડ્યું. સાથે સાથે એક બીજો સિંહ પણ ત્યાં જ બેસેલો જોવા મળે છે. સીહ ની ત્રાડ થી અન્ય પશુઓ અને મનુષ્યો પણ ડરી જતા હોય છે પરંતુ, સિંહણ ની દરાડ થી તો સિંહ પોતે જ ડરી ગયો અને પાછો વળી ગયો. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ના એક પેજ પર વાયરલ થયેલો જોવા મળે છે. જુઓ વિડીયો.

સિંહ અને સિંહણ નો આ વીડિયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જંગલ માં આવી ઘટના દિનપ્રતિદિન થતી જોવા મળે જ છે. ટીવી ચેનલો માં પણ આવા અનેક જંગલો ને લાગતા અનેક વિડીયો જોવા મળતા હોય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *