India

આ કાર ખરીદવામાં મુકેશ અંબાણી નો પણ છૂટી ગયો પરસેવો. શું હશે આ કાર ની કિંમત???

Spread the love

ભારત ના જ નહિ એશિયા પણ માલદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી શા માટે આ કર ખરીદી શકતા નથી શું તમે જાણવા માંગો છો? આજના સમય માં સામાન્ય માણસ માટે તો પેટ્રોલ લેવું હોય તો પણ વિચાર કરવો પડે એમાં કાર તો ક્યાં લય શકે. પણ ભારત ના સૌથીય ધનાઢ્ય એવા મુકેશ અંમ્બાની પાસે તો મોટા મોટા પ્લેન છે અને વિશ્વ ની મોંઘી મોંઘી કારો પણ છે પણ આ કાર માં એવું તે શું છે કે તેની ઈચ્છા છતાં પણ આ કાર તે ખરીદી શકતા નથી.

આ કાર નું નામે છે ‘સ્વેપ્ટેલ’ જે આજના સમય માં વિશ્વ ની સૌથી મોંઘી કાર બની ગય છે. રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવેલી આ કાર ની કિંમત જાણી ને તમેં પણ ચોંકી ઉઠશો. રોલ્સ રોયસ દ્વારા વિશ્વની ઉંચ્ચ ગુણવતા વળી ગાડી ઓ બનાવવા માં આવતી હોય છે રોલ્સ રોયસ તેની કારો બનાવવામાં વિશ્વની નંબર વન કંપની છે. રોલ્સ રોયસ દ્વારા ઉત્પાદિત પ્રત્યેક કાર સુવિધાઓની દ્રષ્ટિએ વિશ્વની અન્ય કારથી અલગ છે. આ સાથે તેનો લુક લોકોને આકર્ષિત પણ કરે છે.

રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવતી દરેક કાર સંપૂર્ણ રૂપે કસ્ટમાઇઝ થયેલ હોય છે. જેના કારણે જો તમે એક જ મોડેલની બે કાર્સ મિક્સ કરો છો, તો તમને તેમાં તફાવત જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે રોલ્સ રોયસ કંપની દ્વારા ઉત્પાદિત દરેક કાર રોબોટ નહીં પણ માનવ હાથે બનાવવામાં આવે છે. તાજેતરમાં રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવી કાર ‘સ્વેપ્ટેલ’ કારની કિંમત લગભગ 84 કરોડ રૂપિયા છે. ‘સ્વેપ્ટેલ’ નામની આ કારની વાત કરીએ તો આ કારની અંદર 6.75 લિટર વી 12 એન્જિન લગાવવામાં આવ્યું છે, જે વધુ શક્તિશાળી છે.

આ કારનો બોડી ફેન્ટમ -7 મા કુપના એલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમ ડિઝાઇન પર બનાવવામાં આવ્યો છે. કારના આંતરિક ભાગની વાત કરો તો આ કારના આંતરિક ભાગમાં ટિટાનિયમ ઘડિયાળ, મેસેસર ઇબોની વુડવર્ક, પાલ્ડો વૂડ ઇન્ટિરિયર અને સીટર્સ સિવાયની અન્ય ચીજો પર ખાસ ડિઝાઇન આપવામાં આવી છે. આ કાર વિશ્વ દરેક વ્યક્તિ ખરીદી શકતો નથી કારણકે આ કાર અમુક એવા ખાસ લોકો માટે જ બનાવવામાં આવેલી છે. આથી જો ભારત ના મુકેશ અંબાણી આ કાર ખરીદવાનું સપનું જોતા હોય તો તે પણ આ કાર ની ખરીદી કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *