શોખ હોય તો આવો. ગાડી માં લગાવેલી નંબર પ્લેટ ની કિંમત છે…જાણી ને તમને પણ આવશે ચક્કર.
વિશ્વ માં કેટલાક વ્યક્તિઓ ના શોખ ખુબ જ ઊંચા હોય છે. આવા લોકો પોતાના શોખ પુરા કરવા માટે લખો રૂપિયા ખર્ચ કરી દે છે. લોકો ના શોખ જાણી ને તમે પણ હેરાન થઈ જશો તમને લાગશો કે આ માણસ પાગલ છે કે શું? એવો જ એક ઊંચા શોખ વાળો માણસ કે જે બ્રિટન માં રહે છે તેનો શોખ જાણી ને તમે પણ હેરાન થય જશો. આ વ્યક્તિ એ શોખ માટે તેની કાર માં કર્યો કરોડો નો ખર્ચો.
બ્રિટન માં રહેતા અફઝલ ખાન તેની પાસે લક્ઝરી કાર બુગાટી વેરોન છે. જેને તે કાર માં નંબર માટે કરોડો રૂપિયા ખર્ચેલા છે. ઘણા લોકો એવા હોય છે કે ગાડી કે કારો માં અમુક નંબર સિલેક્ટેડ જ રાખતા હોય છે. એવો જ આ અફઝલ ખાન જેને તેની કાર માં પસંદગીના નંબર માટે 2008 ના વર્ષ માં “એફ-1” નંબર લગભગ 4-કરોડ રૂપિયા માં ખરીદ્યો હતો.
આજે તેની કાર ના “એફ-1” નંબર ના 342-કરોડ ની આજુબાજુ કિંમત જાણવા મળી છે. અફઝલ ખાને કહ્યું હતું કે આ માટે કોઈ એ તેને હજુ સુધી ઓફર કરેલી નથી. તમને જણાવી દઈ એ કે, બ્રિટન માં નંબર વેચવો એ એક સજાને પાત્ર ગુનો છે. તેને કહ્યું હતું કે જ્યાં સુધી તેના મોં માંગી કિંમત નો મળે ત્યાં સુધી તે આ નંબર વહેંચશો નહિ.
વિશ્વ માં આવી જ નંબર પ્લેટ જેમાં માત્ર સિંગલ ડિજિટ “1” છે તે સઈદ અબ્દુલ ગફ્ફાર ખૌરી કે જે ખૌરી એન્ડ બ્રોસ કંપની અને મિલીપોલ ઇન્ટરનૅશનલ એસ્ટ કંપની ના સીઈઓ છે તેણે 109-કરોડ રૂપિયા માં અમીરાત ઓકસન કંપની દ્વારા કરાયેલ ઓક્સન માં 2008 માં ખરીદ્યો હતો. જુઓ વિડીયો.
View this post on Instagram