ત્રીજી વિશ્વ યુદ્ધ હવે દૂર નથી! યુદ્ધને લઈને નોસ્ટ્રાડેમસ કહ્યું આ દિવસે શરૂ થશે વિશ્વ યુદ્ધ જેમાં..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ને શરૂઆતથી જ પોતાના વર્તમાન કરતા પોતાના ભવિસ્ય ને જાણવામા ઘણો રસ રહ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે વિશ્વ માં ઘણા લોકો છે કે જેમની પાસે ભવિસ્ય જોવાની ખાસ તાકત રહેલી છે આવા વ્યક્તિઓ સમયે સમયે પોતાની ભવિસ્યવાણી થી લોકોને હેરાન કરતા હોઈ છે.
તેવાજ એક વ્યક્તિ નોસ્ટ્રાડેમસ પણ છે કે જેમનો ભવિસ્યવાણી ને સચોટ માનવામાં આવે છે. તેમણે કરેલ લગભગ દરેક ભવિસ્યવાણી સાચી સાબિત થઈ છે તેવામાં ફરી એક વખત નોસ્ટ્રાડેમસ ની વિનાશ ભવિસ્યવાણી ચર્ચામાં આવી છે જણાવી દઈએ કે નોસ્ટ્રાડેમસે આવનાર સમય માં વિશ્વ યુદ્ધની ભવિસ્યવાણી કરી છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વ માં ઉથલ પુથલ થયેલી છે રશિયા યુક્રેન યુદ્ધના કારણે વિશ્વ અલગ અલગ ભાગમાં વેચાવા લાગ્યું છે. તેવામાં હવે વિશ્વ યુદ્ધ ને લઈને નોસ્ટ્રાડેમસ ની ભવિસ્યવાણી સામે આવતા લોકોમા ડર નો માહોલ છે. તો ચાલો આપણે આ અંગે વિગતે માહિતી મેળવીએ મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે યુરોપના બે મોટા દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી આ યુદ્ધને રોકવાનો કોઈ રસ્તો મળ્યો નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ રહ્યું છે.
જો વાત ત્રીજા વિશ્વ યુદ્ધ ને લઈને કરવામાં આવેલ ભવિસ્યવાણી અંગે કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષ સુધીમાં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. અને આ સાત મહિના સુધી ચાલુ રહેશે. જણાવી દઈએ કે પૂર્વ ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસે વર્ષો પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. આમાં ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે પણ કેટલીક વાતો લખવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર નોસ્ટ્રાડેમસની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી પડી છે. સૌ પ્રથ્મ જો વાત આ મહાન ભવિસ્ય વક્તા અંગે કરીએ તો જણાવી દઈએ નોસ્ટ્રાડેમસ 16મી સદીમાં જન્મયા હતા અને ફ્રાંસના જ્યોતિષી હતા. તેમણે તેમના એક પુસ્તકમાં વિશ્વની ઘણી મોટી ઘટનાઓની આગાહી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગાહીઓમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધનો ઉલ્લેખ છે.
નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી મુજબ ભલે થોડા સમય પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થંભી જશે, પરંતુ વિશ્વના અનેક દેશોની અંદર યુદ્ધની ચિનગારી સળગવા લાગશે. જે બંને દેશોના એક વર્ષ પછી જ વિશ્વ યુદ્ધની સ્થિતિને જન્મ આપશે. આ સિવાય નોસ્ટ્રાડેમસે પણ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ લગભગ 7 મહિના સુધી ચાલશે. જેમાં વિશ્વના લાખો લોકો માર્યા જશે.